રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું, આદું મરચાં લસણ ની પેસ્ટ, અજમો, જીરા પાઉડર, તેલ એડ કરી ને બધું બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ પાલક ની ભાજી એડ કરી ને મિક્સ કરી લો..
- 2
હવે પાણી થી પરાઠા જેવો લોટ બાંધી લો. અને 10 મિનિટ રેસ્ટ આપો.
- 3
ત્યાર બાદ અટામણ લઈ પરાઠા વણી ને બરાબર શેકી લો. તેલ મૂકી ક્રિસ્પી શેકી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પાલક પરાઠા. તેને ચા, ટોમેટો સોસ, ચટણી કે દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
-
-
-
-
-
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે. Ami Adhar Desai -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
-
-
-
-
-
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15739217
ટિપ્પણીઓ