કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી બટાકા ધોઇ નાખો
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ, હળદર નાખી કોબી બટાકા વધારો મીઠું અને મરચુ નાખી હલાવી બે મિનિટ ઢાંકી ને થવા દયો
- 3
ઢાંકણ ખોલી ને હલાવી લ્યો હવે તેમાં સમારેલા ટામેટા નાખી હલાવી ઢાંકી બે મિનિટ રહેવા દયો
- 4
બે મિનિટ પછી ઢાંકણ ખોલી હલાવી ખાંડ નાખી હલાવી ને ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ કોબી બટાકા નું શાક એની સાથે ગરમ ગરમ રોટલી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)
#CB7#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
કોબી બટાકા ટામેટાં નું શાક (Cabbage Bataka Tomato Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748243
ટિપ્પણીઓ