વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)

Sonal Karia @Sonal
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે એટલે તેમાં મેથી દાણા ઉમેરવા કાળા થાય પછી રાઈ પછી હિંગ પછી મરચાં લીમડો મેથી ઉમેરી મિક્સ કરવું મીઠું ઉમેરી થોડી વાર ચઢવા દેવું
- 2
ત્યારબાદ તેમાં સમારેલા હાંડવો અને ઢોકળાને ઉમેરવા કોથમીર ઉમેરવી અને મિક્સ કરવું ૨ થી ૩ મિનીટ માટે ગરમ થવા દેવું જરૂર પડે હલાવતા રહેવું
- 3
તૈયાર છે વઘારેલા ઢોકળા અને હાંડવો એ પણ મેથીની ભાજી અને મેથી દાણા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો. Bina Samir Telivala -
વઘારેલા ઢોકળા
ખાટા ઢોકળા તો તેલ સાથે ગરમ ગરમ ભાવે જ, પણ આ ઢોકળા જ્યારે વધે પછી તેને વઘારીને મજા જ કંઈક અલગ હોય છે.લેફ્ટ ઓવર ઢોકળાને વધારવા માટે ની રેસીપી Shree Lakhani -
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
વઘારેલા ખાટા ઢોકળા
#FD આ ડીશ હું મારા સૌથી સૌથી સૌથી સૌથી ખાસ મિત્ર ને ડેડીકેટ કરું છું. thakkarmansi -
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
વઘારેલા ઢોકળા
#DRCગઈ કાલે રાત્રે ઢોકળા વધી ગયા તો સવારે કટ કરી વઘારી નવા જ અવતાર માં ચા સાથે સર્વ કર્યા😋😆 Dr. Pushpa Dixit -
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
-
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#GA4#WEEK19#Methiમેથીની ભાજી અને ચણા ના લોટ ના ઢોકળા Pinal Parmar -
વધારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
સાંજ ના બચી ગયેલા ઢોકળા સવારે વધારી ચાર સાથે સવારે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે Jigna Patel -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week4#Post3#Gujaratiગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો અને વઘારેલા ઢોકળા જે લગભગ બઘાના ઘરમાં બનતા જ હોય છે જે આજે હું મારી વાનગી તમારી સાથે શેર કરું છું. Janki K Mer -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
આમતો મમ્મી ની બધી રસોઈ મસ્ત બને હાંડવો મારી મમ્મી નો મસ્ત બને છે.અમારા ઘર માં બધાને મમ્મી ના હાથ નો જ ભાવે આજે મધર્સ ડે માં મેં મમ્મી ના ટેસ્ટ જેવો બનાવ્યો. jigna shah -
વઘારેલા ઢોકળા લંચ બોકસ રેસિપી (Vagharela Dhokla Lunch Box Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR4 Sneha Patel -
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
#EB#week6મારી ઈ બુક માટે ફટાફટ બની જતી ઇનોવેટિવ ડીશ Sonal Karia -
ગાજર નો હાંડવો (Gajar Handvo Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવો સોજીના ઉપયોગથી ગાજર નો હાંડવો બનાવ્યો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ સ્વાદિષ્ટ હાંડવો બ્રેકફાસ્ટ કે ડિનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
આલુ કેપ્સિકમ ની સબ્જી(Alu capcicam sabji recipe in Gujarati)
ઝડપથી બની જતી આ સબ્જી, બહુ ઓછી વસ્તુના ઉપયોગથી બનાવી શકાય છે. Sonal Karia -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
મેથીની ભાજી વાળો ઓળો (Oro with Methi Bhaji Recipe In Gujarati)
#MBR6અમે થોડા સમય પહેલા વાડીએ ગયા હતા તો ત્યાં અમને ઓળો અને રોટલા ખવડાવ્યા એમાં ઓળો મેથીની ભાજી વાળો બનાવ્યો હતો એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો તો મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા તો મેં પણ એમને ખવડાવ્યો મેથી વાળો ઓળો. બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Sonal Karia -
ફરાળી હાંડવો
#ડિનરફરાળી હાંડવો બહુ જ સરસ બને છે ,તેમાં દુધી બટેટા જેવા શાકભાજી ઉમેરવાથી એક સંપૂર્ણ અને હેલ્ધી ડીશ બની જાય છે. Sonal Karia -
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15764105
ટિપ્પણીઓ (19)