શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)

#Asaikaseilndia
# No oil
બહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia
# No oil
બહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
જરૂરી બધી જ સામગ્રી તૈયાર કરો સકરીયા ને ધોઈ અને ૪થી ૫ મિનીટ માટે માઈક્રો કરી બાફી લેવું તેના ગોળ પીસ કરવા
- 2
ત્યારબાદ સકરીયા ના ગોળ pisne એક પ્લેટમાં ગોઠવવા તેના ઉપર સમારેલી ચીભડું કે કાકડી ઉમેરવી એ પછી સીંગદાણા ઉમેરવા
- 3
તેની ઉપર લીલા મરચાં ના પીસ ઉમેરવા એ પછી લીંબુનો રસ ઉમેરવો એ પછી ઉપર મરચું અને મીઠું તમારી જરૂરિયાત મુજબ ઉમેરવું છેલ્લે કોથમીર ઉમેરવી.લો આપણી સકરીયા ચાટ તૈયાર છે....ફરાળી અને હેલ્ધી વાનગી અને એમાં પણ No oil એટલે બેસ્ટ વાનગી છે ડાયટિંગ કરતા હોય એમના માટે...અને ટેસ્ટી તો છે જ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ ડ્રાયફ્રુટ માવા ના મીની મોદક(Stuffed Dryfruits Mava na mini Modak recipe in Gujarati)
#GC બહુ જ ઓછી વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુથી બની જતા આ લાડુ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આજે જ ટ્રાય કરો, અને ગણપતિદાદા ને ભોગ ધરો.... Sonal Karia -
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
#EB#week6મારી ઈ બુક માટે ફટાફટ બની જતી ઇનોવેટિવ ડીશ Sonal Karia -
ફરાળી ગ્રેવી (Farali Gravy Recipe In Gujarati)
અમે ફરાળમાં હળદર નથી ખાતા તો હળદર અને અમુક તેજાના ન ઉમેરીને આ ગ્રેવી બનાવી છે બહુ જ મસ્ત ગ્રેવી બની છે જે લોકો ફરાળમાં હળદર ખાતા હોય તે સંગીતા ji ની જૈન ગ્રેવી નો ઉપયોગ ફરાળમાં પણ કરી શકાઈ છે Sonal Karia -
જામફળ કેપ્સીકમ નો સંભારો (Jamfal Capsicum Sambharo Recipe In Gujarati)
#MBR3 વિટામીન સી થી ભરપૂર એવા આ જામફળનો સંભારો ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી રેસીપી છે Sonal Karia -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#week7પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર અને ઓછી વસ્તુથી બની જતા આ મસાલા મગ ટેસ્ટ માં ખુબ સરસ છે અને પચવામાં પણ ખૂબ જ સહેલા છે Sonal Karia -
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
શક્કરિયા નું દૂધ (Shakkariya Milk Recipe In Gujarati)
શિયાળામાં શક્કરિયાં સરસ આવે. સફેદ અને લાલ કલરનાં. બંનેમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો હોવાથી જરૂર ખાવા જોઈએ. ફરાળમાં આ શક્કરિયાં નું દૂધ બહું સારુ.. ભૂખ પણ ઓછી લાગે અને ટેસ્ટી તો ખરું જ.. અને હા એકદમ સરળ રેસીપી.મિત્રો.. આ શિવરાત્રિનાં ઉપવાસમાં જરૂર બનાવશો. Dr. Pushpa Dixit -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
આલુ કેપ્સિકમ ની સબ્જી(Alu capcicam sabji recipe in Gujarati)
ઝડપથી બની જતી આ સબ્જી, બહુ ઓછી વસ્તુના ઉપયોગથી બનાવી શકાય છે. Sonal Karia -
ચણા મેથીનું અથાણું
#APR#RB4આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો Sonal Karia -
બેડેકર નું અથાણું (bedekar nu athanu recipe in Gujarati)
#કૈરીપંજાબી જમણ સાથે આ અથાણુ બહુ જ સરસ લાગે છે.... લગભગ દરેક વ્યક્તિને આ અથાણુ ભાવતું હોય છે. Sonal Karia -
ખીચડી,પાવભાજી ફ્લેવરની(Khichdi Paubhaji Flavour Recipe In Gujarati)
બહુ ઓછી વસ્તુ અને ઝડપથી બની જાય છે આ ખીચડી.નાના-મોટા સૌને ભાવે એવી છે.... Sonal Karia -
કોઈન પીઝા પરાઠા (Coin Pizza Paratha recipe in Gujarati)
#AM4પીઝા આમ તો બધાને ભાવતી વાનગી છે. આ પીઝા પરાઠા ઓછી સામગ્રીમાં ઝટપટ બની જશે, અને સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. Buddhadev Reena -
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
-
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
-
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ.... Sonal Karia -
ઓરિયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
જલ્દી બની જાય તેવી કેક અને ઓછી વસ્તુ થી બને. Kirtana Pathak -
સાંબો (સાંમા ની ખીચડી)
#ટ્રેડિશનલ, ફરાળી વાનગી છે. જે લોકો તળેલું એવોઈડ કરતા હોય તેમના માટે આ બેસ્ટ રેસીપી છે. અને આ હું અત્યારે હયાત નથી એવા દેવીબેન પાસેથી શીખી હતી... Thank you Devi ma..... Sonal Karia -
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#XSઆજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો hetal shah -
ખોબા રોટી
#RB16મારા મિસ્ટર ને ભાખરી બહુ જ ભાવે તો એમના માટે આ ભાખરી જેવી ખોબા રોટી બનાવી...બહુ જ સરસ બની.. Sonal Karia -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ એ એક ઇટાલિયન મેઇન કોર્સ છે. જે બહુ જ ઓછી અને આસાની થી મળી જતી વસ્તુઓ થી બની જતી એકદમ ક્વિક રેસિપિ છે. જે ખાવા માં પણ બહુ જ ટેસ્ટી છે. ઇટાલિયન ફૂડ લવર્સ માટે must try છે. #ફટાફટ Nidhi Desai -
કોર્ન ચાટ(Corn Chat recipe in Gujarati)
#હેલ્ધીઅલગ અલગ ટાઈપ ના કોન ચાર્ટ તો આપણે બનાવતા હોઈએ છીએ. પણ અહીં મેં તેને એક હેલ્ધી રૂપ આપી અને નવી જ રીતે બનાવ્યું છે તો રેસીપી જોઈ તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને મને ખાતરી છે કે તમને ગમશે જ...... Sonal Karia -
-
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
-
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ