ડ્રાયફુટ અડદીયા (Dryfruit Adadiya Recipe In Gujarati)

ડ્રાયફુટ અડદીયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ કઢાઈ મા ઘી ગરમ કરી ને સ્લો ફલેમ પર અડદ ના લોટ ને શેકી લેવાના શેકાતા સુગંધ આવે અને લોટ ના રંગ બદલાય,ગુલાબી થાય નીચે ઉતારી ને એક મોટા બાઉલ મા કાઢી લેવાના,અડદ ના લોટ શેકાતા વાર લાગે છે,ફલેમ સ્લો રાખવી.ઊતાવળ કરવી નહી
- 2
હવે ફરી થી ઘી ગરમ કરી ને ઘંઉ ના લોટ,બેસન શેકી લેવાના,લોટ શેકાતા લલાશ પડતા થાય નીચે ઉતારી ને શેકેલા અડદ ના લોટ મા ભેગુ કરી દેવાના
- 3
આ કઢાઈ મા સૂઠં પાઉડર,ગંઠોડા પાઉડર,નારિયેળ ના છીણ નાખી શેકી ઉલટ પલટ કરી ને લોટ સાથે ભેગુ કરી દેવાના, થોડા ડ્રાયફુટ નાખી દેવુ બાકી ના ગાર્નીશ માટે રાખવુ, લોટ ને હલાવી ને ઠંડા કરી ને છીણેલુ ગોળ અને દળેલી ખાડં મિક્સ કરી દેવુ
- 4
હવે ઘી થી ગ્રીસ કરેલી થાળી કે ટ્રે મા પાથરી એકસમાન સ્પ્રેડ કરી ને ડ્રાય ફુટ થી ગાર્નીશ કરી ને મનપસંદ આકાર ના પીસ પાડી લેવાના,થરી ગયા પછી ડબ્વા મા ભરી લેવુ, ઠંડી ના મોસમ ની અનમોલ વાનગી "ડ્રાયફુટ અડદિયા".. તૈયાર છે ચુસ્તી,ફુસ્તી,તન્દુસ્તી ની બેમિસાલ વાનગી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
#mr#પ્રસાદ#કુકસ્નેપ Saroj Shah -
-
-
-
-
-
-
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
અડદીયા પાક(Adadiya Paak Recipe in Gujarati)
ગુજરાતીના ધર મા વિન્ટર મા બને જ અને ખુબજ પૌષ્ટીક છે.#trending Bindi Shah -
-
-
-
-
સૂંઠ ગુદંર ના લાડુ (Ginger Gondr Ladoo Recipe In Gujarati)
#VR#વિન્ટર વસાણુ#MBR8#Week 8શિયાળા ની શુરુઆત થાય અને આપણા ઘરો મા જાત જાત ના સ્થાસ્થ વર્ધક પોષ્ટીક વસાણા અને પાક બને છે ,કહેવાય છે કે જે ખાય પાક એને ના લાગે થાક .. આખુ વર્ષ નિરોગી રહીયે માટે શિયાળા મા વસાણા ,પાક ખાવા જોઈયે. આ શકિત ની સાથે શિયાળા મા સર્દી ,જુકામ મા પણ રાહત આપે છે ,. Saroj Shah -
ડ્રાયફુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#KSત્રણ વસ્તુઓ થી બનતી યમી ડેલીશીયસ ક્રન્ચી મંચી ડ્રાયફુટ ચિકી. તે ઝડપ થી બની જાય છે . પોષ્ટિક તત્વો થી ભરપુર .સ્વાદિષ્ટ,હેલ્ધી ચિકી વિન્ટર મા અમૃત સમાન છે Saroj Shah -
-
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
મીઠો ખીચડો (Sweet Khichado Recipe In Gujarati)
#GA4#Week15આ એક દાદી- નાની ના સમય થી બનતી વાનગી છે જે બધાને પંસદ છે ઘણા ને તીખો પંસદ છે તો ઘણા ને મીઠો,અમારા સમાજ બધા મીઠો બનાવે છે એટલે મેં એ બનાવવા પ્રયાસ કર્યો છે.આ ઉત્તરાયણ પર્વ પર બનતી વાનગી છે.તને રોયલ ડીશ માં મૂકી શકાય. Mayuri Doshi -
-
ધણા ની પંજીરી(panjri recipe in gujarati)
#સાતમ#જન્માષ્ટમી સ્પેશીયલ#કૃષ્ણ જન્મોત્સવ પર ભગવાન ના ભોગ મા ધણા ની પંજીરી ધરાવા મા આવે છે,ફરાર મા પણ ખઈ શકાય છે. બનાવા મા ખુબજ સરલ છે અને જલ્દી બની જાય છે. Saroj Shah -
-
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
-
-
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#Holi special#cook pad Gujaratiફાગણ માસ પર ખેતરો મા નવા અનાજ (ઘઉં ) નિકળે છે .એટલે ગામડાઓ મા અમુક જગ્યા, નવા અનાજ ના પ્રતીક રુપે ઘઉં ની વાલી હોલીકા મા દહન કરે છે અને ઘઉં ની સેવ(સેવઈ)બનાવે છે.. ઘઉં ની સેવઈ હોલી ના દિવસે બનતી પરમ્પરિક વાનગી છે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)