રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ગરમ દૂધ ઘી ને અડદ ના લોટ માં ઉમેરી ને 15 મિનિટ ધાબો દહીં રાખવો.બધા વસાણા ને ડ્રાય ફ્રૂટ તૈયાર કરી લેવા. ગુન્દ્દ ને ઘી માં તળી ને અલગ રાખવો.
- 2
જાડા તળિયાવાળા વાસણમાં માં ઘી ગરમ કરી લોટ ને શેકવો. થોડું ઢીલું જ (ઘી વધુ) શેકવું,નહિ તો લોટ બેસી જાય. બદામી કલર આવે ત્યાં સુધી સતત સેક્તું રહેવું.
- 3
શેકાય જવા આવે એટલે મલાઈ ઉમેરી દેવી સરસ કણકી પડશે.ડ્રાયફ્રૂટ સિવાય બધા મસાલા એડ કરી દેવા ગુંદ પણ ઉમેરો. ગેસ બંધ કરી ને ઉતારી 5 મિનિટ rest આપી દો.પછી ખાંડ ઉમેરી દેવી.
- 4
થાળી માં ઘી લગાવી ને મિશ્રણ પાથરી દો. ડ્રાય ફ્રુટ ને ખસખસ ઉપર થી ગાર્નિશ કરો.તૈયાર છે અડદિયા. 1 કલાક ઠંડુ પડવા દેવું.મનપસંદ શેપ આપી કટિંગ કરી સર્વ કરવું.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7Week7 શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડીમાં અડદિયા ખાવાથી શરીરમાં ગરમાવો અને નવી ઉર્જા આવે છે બળવર્ધક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. Sudha Banjara Vasani -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1 બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે . Shailee Priyank Bhatt -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767238
ટિપ્પણીઓ (17)