રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા અડદ નાં લોટ ને બરાબર ચાળી લેવો. ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકો ને તેમાં ઘી નાખી ને તેમાં ગૂંદ ને તળી લેવો. હવે તે જ ઘી માં અડદ નો લોટ નાખી ને હલાવતા રહેવું.ગેસ ને સાવ ધીમો રાખવો.
- 2
શરૂઆત માં થોડું કઠણ લાગશે. પણ જેમ જેમ લોટ શેકતો જાય એમ મિશ્રણ ઢીલું પડતું જશે.. હવે થોડો લોટ શેકાઈ એટલે તેમાં 1 2 ચમચી દૂધ નાખતું જવું... જેના થી લોટ માં દાણી સરસ પડશે.
- 3
હવે લોટ ને પાછો સરખી રીતે શેકવો. ટોટલ 12 થી 15 મિનિટ સુધી લોટ ને શેકવો અને 1 2 ચમચી દૂધ નાખતા જવું...લોટ થોડો બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી ને કડાઈ ને નીચે ઉતારી લેવી
- 4
હવે આ પાક ને એક વાસણ માં કાઢી ને ઠંડુ પાડવા દેવું... ત્યાં સુધી પેલો તળેલો ગુંદ ને મિક્સર માં ક્રશ કરી લેવો.. હવે જ્યારે પાક સાવ ઠંડો પડી જાય ત્યારે તેમાં ગુંદ નો ભૂકો, કાજુ, બદામ અને દળેલી ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લેવા..
- 5
હવે આ મિશ્રણ ને ઘી લગાવેલી થાળી માં પાથરી દેવું અને ઉપર બદામ પિસ્તા ની કાતરી થી ગાર્નિશ કરી લેવા.. 🤗🤗
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
-
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1 બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે . Shailee Priyank Bhatt -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#MW1શિયાળા માં બધા ના ઘરે અલગ અલગ વસાણા બનતા જ હોય છે પણ અડદિયા તો બધા ના ઘરે બનતા જ હોય છે પણ બનાવવા ની રીત બધા ની અલગ હોય છે તો ચાલો આજે હું તમને મારી રીત બતાવું Shital Jataniya -
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#cb7શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.શિયાળાની સવાર અડદિયા વગર અધુરી લાગે છે.😊 Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (6)