ડ્રાયફુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

Saroj Shah @saroj_shah4
ડ્રાયફુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજૂ,બદામ કાપી ને ગરમ કઢાઈ મા 2 મીનીટ રોસ્ટ કરી લો અને પ્લેટ મા કાઢી ને બાજુ મા મુકો,રોસ્ટ કરવા થી ડ્રાયફુટ મા સરસ ક્રંચ આવે છે
- 2
કઢાઈ મા ઘી ગરમ કરી ને છીણેલુ ગોળ નાખી ને હલાવુ ગોળ ઓગળે ફલાપી થાય રોસ્ટ કરેલા ડ્રાયફુટ ઉમેરી ને મિકસ કરવુ અને ગ્રીસ કરેલી થાલી મા પાથરી ને ઠંડુ કરો 2મીનીટ મા સેટ થઈ થરી જશે ઉપર મગજતરી સ્પ્રિકલ કરી વાટકી થી પ્રેસ કરી દો. સરસ મઝા ની ક્રંચી મંચી ચિકી ખાવા માટે તૈયાર છે
- 3
નોઘ..ડ્રાયફુટ તમારી મર્જી મુજબ લઈ શકો છો.માત્રા પણ ઓછી વઘતી કરી શકો છો.મે કાજૂ,બદામ,પિસ્તા લીધા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓટસ-ડ્રાયફુટ ચિકી(Oats Dryfruit Chikki Recipe inGujarati)
#GA4#week18#chikki#uttrayan special# winter special#immuniti bar #dryfruit chikkiસંક્રાન્તિ મા વિવિધ ન્ડકાર ની ચિકી અને લાડુ બનાવા મા આવે છે મે ઓટસ ,તલ,ડ્રાયફૂટ ની ચિકી બનાવી છે જે યુનીક તો છે પણ એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે એક વાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#કાટલુ વિન્ટર મા બનતી પોષ્ટિક વાનગી છે,સ્વાસ્થ વર્ધક છે Saroj Shah -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
-
-
ડ્રાયફ્રૂઇટ ચીક્કી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#Week18 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#ks# cookpadindia#cokpad Gujarati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે Megha Thaker -
-
-
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)
ચીકકી વિન્ટર નુ ફુડ છે,આ રીતે ડૉયફુટ મીકસ કરી ને ચોકલેટ અને મીઠાઈ ન લેવી હોય અને હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર એનૅજી બાઇટ લઇ શકાય બઘાં સીજનમા.#KShealthy bars Bindi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
# trendweek4સુખડી ખુબ ટેસ્ટી ,હેલ્ધી અને ઘર મા મળી જતા વસ્તુઓ થી બની જતી એક પ્રચલિત અને ટ્રેડીશીનલી દરેક ગુજરાતી ઘરો મા પ્રસાદ કે મિઠાઈ તરીકે બનતી હોય છે. ઘી ,ગૌળ અને લોટ થી બનતી આ સુખડી મા સુઠ,ગુન્દર ડ્રઃયફુટ નાખી વિન્ટર મા ખવાય છે. Saroj Shah -
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
-
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14455875
ટિપ્પણીઓ