રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં 4ચમચા ઘી લઈ અડદ નો લોટ શેકી લો.બદામી રંગ નો થવા દેવો. ત્યારબાદ બાદ તેને એક બાઉલ માં લઈ લો.
- 2
ત્યારબાદ તેજ કડાઈ માં 2ચમચા ઘી લઈ તેમાં ઘઉં નો લોટ શેકી લો.
- 3
પછી એક કડાઈ માં ઘી મૂકી તેમાં બધાં જ ડ્રાય ફ્રૂટ તળી લો. ને ગુંદર પણ.ને બધાં ને અધકચરા મિક્ષી માં કરી લો
- 4
ત્યારબાદ એક કડાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો ને ગોળ નો પાયો કરી તેમ કરો.
- 5
પછી બન્ને શેકેલા લોટ ને ડ્રાય ફ્રૂટ મિક્ષ કરી દો.
- 6
ને થોડી વાર પછી થાળી માં ઘી લગાવી પાથરી દો. પછી કાપા પાડી અડદીયા તૈયાર.
- 7
મે આ ગોળ માં કર્યો છે. ડાયાબીટીસ માં આ વધુ ફાયદાકારક છે. આભાર.
Similar Recipes
-
-
અડદીયા(Adadiya pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Post5શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા. Bansi Thaker -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
અડદિયાં (Adadiya Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#week1#અડદિયાંશિયાળા ને શક્તિ સંચય કરવાની ઋતુ માનવા માં આવે છે. આ સીઝન માં ખુબ વસાણા ખવાય છે. એમાં અડદિયાં ને કેમ ભૂલી જવાય. અડદિયાં એ ખુબ શક્તિ વર્ધક વસાણું છે. એમાં ગુંદર હોય છે અને સૂંઠ ગંઠોડા જેવા ગરમ મસાલા પણ હોય છે ઘણાં ના લોકો આમાં કાટલું પાઉડર પણ નાંખે છે.અડદિયાં નો મસાલો માર્કેટ માં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય . Daxita Shah -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
અડદીયા પાક(Adadiya Paak Recipe in Gujarati)
ગુજરાતીના ધર મા વિન્ટર મા બને જ અને ખુબજ પૌષ્ટીક છે.#trending Bindi Shah -
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
-
અડદિયો(Adadiya recipe in gujarati)
શિયાળામાં ઠંડી માં શરીર ને વસાણું ગરમાવો આપે અને શરીર ની ઈમ્યુનિટી વધારે છે.અડદિયોશિયાળામાં મારા ઘરે જરૂર બને..પણ ઘણા લોકો ને અડદિયા બરાબર બનતા નથી એટલે આમાં આ પરફેક્ટ માપ થી વસાણું નાખી ને બનાવું છું..તો ખુબ જ સરસ બને છે.. એટલે રેસિપી તમારી સાથે શેર કરી છે.. Sunita Vaghela -
-
-
-
-
-
અડદિયો (adadiya recipe in Gujarati)
શિયાળા માં અડદિયો દરેક ઘર માં બનતો હોય છે આજે મેં અડદિયો ગોળ માં બનાવ્યો છે#GA4#week15#jeggar Thakker Aarti -
-
-
લુઝ, અડદીયા (વરા સ્ટાઇલ) (Loose Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14428288
ટિપ્પણીઓ