ભરેલાં રીંગણ બટાકા

Parul Patel @Parul_25
ભરેલાં રીંગણ બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને રવૈયા ને સારીરીતે ધોઈ ને તેમાં કાપા પાડી લો. બાકી ની સામગ્રી રેડી કરી લો.
- 2
લીલી તુવેરના દાણા અને લીલા મરચાં ને ચીલી કટર માં ક્રશ કરી લો. હવે એક બાઉલમાં મસાલો ભરવા માટે ની સામગ્રી મિક્સ કરી લો.
- 3
આ મસાલા ને રવૈયા બટાકા માં ભરી દો.
- 4
પેન માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરો. ભરેલાં રીંગણ અને બટાકા એડ કરો. બધું બરાબર મિક્સ કરી હલાવી લો. પછી તેમાં થોડું પાણી એડ કરો. ઢાંકણ ઢાંકી દો. ગેસ ની ફ્લેમ સ્લો રાખવી. થોડીવાર પછી હળવા હાથે હલાવી લો.
- 5
ભરેલાં રીંગણ બટાકા નું શાક તૈયાર છે. તેને કોથમીર અને લીલાં લસણ થી ગાર્નિશ કરો. આ શાક ને રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ભરેલા રીંગણ (Stuffed Baby Eggplant Recipe In Gujarati)
#CB8Week8 શિયાળા ની ઠંડીમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે...અને આ ઋતુમાં રીંગણ રાજાનું સ્થાન ધરાવે છે...કાળા, જાંબુડી અને લીલા રંગના નાના અને મોટા રીંગણ જોતાં જ મોં માં પાણી આવી જાય છે...આપણે આજે લીલા નાના રીંગણનું ભરેલું શાક બનાવીશું... Sudha Banjara Vasani -
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 શિયાળા માં સૌથી વધુ ખવાતી વાનગીઓ માં રીંગણ નો સમાવેશ થાય છે.રીંગણ નો ઓળો,ભરેલા રીંગણ,રીંગણ ની કઢી,રીંગણ નું દહીં વાળું શાક એ સિવાય અનેક વાનગીઓ છે ..રીંગણ ના નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે.તેનાથી હૃદય ની બીમારી ની ખતરો ઓછો થાય છે..રીંગણ ઇન્ફેક્શન થી દૂર રાખે છે અને તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રા મા મળે છે. Nidhi Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8 માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ભરેલાં રવૈયા બટાકા ડુંગળી નું શાક(Bharela Ravaiya Bataka Dungli Shak Recipe In Gujarati)
ભરેલાં રવૈયા બટાકા ડુંગળી નું શાક#AM3dimple Brahmachari
-
-
ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujrati#cooksnap#gujratilunch#ભરેલું શાકભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક Keshma Raichura -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
#MAઆ શાક હું મારી સાસુ પાસેથી શીખી છું અત્યારે ખરી માં તો એ જ કેહવાય તો આ mother ડે પર હું એમને dedicate કરું છું Rina Raiyani -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.#GA4#Week14#Cabbage Shreya Desai -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))
#GA4#Week12#peanut#besanમને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે. Palak Sheth -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797324
ટિપ્પણીઓ (20)