કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘી લો, ગરમ થાય એટલે કાજુ ગુલાબી રંગ ના તળીને સાઈડ પર રાખો.
- 2
આજ પેન માં તેલ લઇ તેમાં જીરું અને હિંગ તેમજ સૂકું મરચું ઉમેરી વઘાર કરો. તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.ડુંગળીને બ્રાઉન કલરની કરવાની છે. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી તેને પણ બરાબર સાંતળી લો. હવે તેમાં બધા મસાલા તેમજ લીલા ધાણા ઉમેરી મિક્સ કરી મસાલા ચડવા દો.
- 3
હવે તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં અધકચરા ક્રશ કરેલા ટામેટા ઉમેરી મીઠું ઉમેરો. ટામેટા નું બધું પાણી બળી જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં ગાંઠિયા નો ભૂકો ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં તળેલા કાજુ ઉમેરો. આ શાક રેડી છે જ્યારે જમવું હોય ત્યારે જ તેના ગાંઠિયા ઉમેરી મિક્સ કરી રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
#CB8#cookpadindia#CookpadgujaratiWeek 8DIL ❤ Tadap Tadap ke Kahe Raha Hai Kha Bhi LeTu Kaju GANTHIYA Sabji se Aankh 👀 na ChuraTuje Kasam Hai Kha Bhi Le.... Ketki Dave -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
#CB8#Week8છપ્પન ભોગ રેસિપી Rekha Ramchandani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBજો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#AM3#KS7જો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (6)