મેથી નાં સક્કરપરા (Methi Sakkarpara recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#WDC
Women's Day Celebration
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બંને લોટ લઈ એમાં બધા મસાલા, મીઠું, તલ, અજમો અને સમારેલી મેથી તથા તેલ નું મોણ નાખી મિક્સ કરો.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ એવી કણક બાંધો. દસ મિનિટ ઢાંકી ને રાખી પછી માપસર નાં લુઆ કરી લો.
- 3
લુઆ માં થી મોટો રોટલો વણી એના શક્કરપારા જેવા ટુકડા માં કાપી લો અને મધ્યમ આંચ પર તળી લો. તળાઈ જાય એટલે ઉપર થી લાલ મરચું અને સંચળ નો મિક્સ પાવડર ભભરાવી ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati)
લીલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી મેથી ની કોઈ પણ વાનગી બનતાં જ ઘરમાં સુગંધ આવવા લાગે છે. વરસતાં વરસાદમાં અથવા ઠંડી ઋતુમાં તો મેથી ની ભાજી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અહીં નાના મોટા સૌને પ્રિય એવા મેથી ના સક્કરપારા બનાવ્યા છે.#સુપરશેફ૨ Dolly Porecha -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
મેથી નાં થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
હવે તો બારેમાસ મેથી મળે છે પણ શિયાળાની ભાજીની તો વાત જ કઈ ઓર છે.. લીલીછમ ભાજી જોઈ લેવાનું મન થઈ જાય.સવારનાં નાસ્તામાં કે રાતે જમવા માં મેથીનાં થેપલા હોય જ.. એમ પણ ગુજરાતી ઓ નાં હોટ ફેવરિટ થેપલા-અથાણું-ચા હોય તો જમી લીધું કહેવાય.. બહારગામ જવાનું હોય ત્યારે તો ખાસ બનતાં થેપલાં..બહારગામ લઈ જવા માટે કેમ જ જે ઘરે રહે તેની વ્યવસ્થા નાં ભાગરૂપે પણ. Dr. Pushpa Dixit -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
-
-
-
-
-
બાજરી મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#cooksnap#homemade Keshma Raichura -
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15779078
ટિપ્પણીઓ (6)