મેથી ની ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
મેથી ની ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને ધોઈ ને એક બાઉલ માં લઇ લો.ત્યાર બાદ તેમાં બંને લોટ અને બધા મસાલા કરી લો.ત્યાર બાદ તેમાં સોડા અને લીંબુ નાખો અને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધો.હવે તેમાંથી નાની સાઇઝ ના મુઠીયા વાળી લો.તેલ ગરમ કરી ને તેને ગોલ્ડન કલર ના મીડીયમ ગેસ પર તળી લો.
- 3
તો તૈયાર છે ટેસ્ટી મેથી મા મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
મેથી ઢોકળી (Methi Dhokali Recipe in Gujarati)
#GA4#week19#cookpad#cookpadindiaKeyword: Methiદાળ ઢોકળી એક ગુજરાતી ડીશ છે જે લગભગ બધાજ ગુજરાતી ના ઘરે બનતી હસે. આ ડીશ ગુજરાતી દાળ માંથી બને છે એ આપડે આ ડીશ લંચ મા k ડિનર મા ખાઈ શકીએ છે. આજે મે દાળ ઢોકળી મા મેથી ફ્લેવર ની ઢોકળી નાખી છે જેનાથી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
મેથી બિસ્કીટ (Methi Biscuit Recipe In Gujarati)
મેથીની ભાજીના ક્રિસ્પી બિસ્કીટ ખૂબ જ હેલધી છે. Valu Pani -
-
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
-
-
-
ફણસી ઢોકળી નુ શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16729564
ટિપ્પણીઓ