ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાક ધોઈ ને 2 સિટી વગાડી બાફી લો
- 2
એક કડાઈમાં તેલ નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી ટામેટા, નાંખી મસાલા, ખાંડ અને મીઠુ નાંખી મિક્સ કરો. હવે બાફેલ શાક વાલોળ-પાપડી-દાણા બધું નાંખી થવા દો.
- 3
ઉપર મુઠિયા ગોઠવી દો ટોપરા નુ છીણ અને ધાણા નાખી તેને સીજવા દો.
તૈયાર છે ઉંધિયુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
-
-
-
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week-8ગુજરાતનું ટ્રેડીશનલ શાક કહી શકાય.. લગ્ન પ્રસંગ કે જમણવારમાં શિયાળાની સીઝનમાં ઉંધીયું અવશ્ય હોય.. ઉંધીયામાં પણ પ્રદેશ પ્રમાણે અને મળતા શાકભાજી પ્રમાણે વિવિધતા જોવા મળે જેમ કે માટલા ઉંધીયું, સુરતી ઉંધીયું, કાઠિયાવાડી ઉંધીયું વગેરે..જે પણ ઉંધીયું હોય પણ શિયાળાનાં લીલીછમ શાક, મસાલા અને તેલ થી ભરપૂર ઉંધીયું આરોગો એટલે મજા જ પડી જાય... Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#gujju special#utrayan ઉતરાયણ ના તહેવાર ભારત ના દરેક રાજય મા ઉજવાય છે પરન્તુ ધર્મ ,આસ્થા ની સાથે ઉમંગ,ઉલ્લાસ ની સાથે ગુજરાતી ઘરો મા ઉતરાયણ ના દિવસે ઉન્ધિયુ બને છે Saroj Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15784622
ટિપ્પણીઓ (2)