કોબીજ ના પરોઠા (Kobij Paratha Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

કોબીજ ના પરોઠા (Kobij Paratha Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. નાનું નંગ કોબીજ
  2. ચપટીરાઈ
  3. 1/2 ચમચી હિંગ
  4. 1/2 ચમચી હળદર
  5. 1/4 ચમચી મરચા પાઉડર
  6. ૧ ચમચો તેલ
  7. ૧ ચમચીગોળ
  8. જરૂર મુજબ ચણા નો લોટ
  9. બાઉલ ઘઉં નો લોટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ચમચો તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને સમારી લેવું ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી બધો મસાલો નાખી વઘારી દેવું...ત્યાર બાદ કોબીજ થઈ જાય એટલે ગોળ નાખી લોટ છાટતા જવું...ત્યાર બાદ ૫ મિનિટ ઢાંકી ને સીઝવા દેવું....તે ઠરે ત્યાં સુધી ના લોટ બાંધી લેવો...

  2. 2

    લોટ બઉ ઢીલો નઈ અને કઠણ નઈ એવો બાંધવો...એક લુવો બનાવી ગોળ નાનું થેપલા જેવું વણી તેમાં તૈયાર કરેલ કોબીજ નું સ્ટફિંગ ૧ ચમચી મૂકવું...એની ઉપર બીજું થેપલા જેવું વણી મૂકવું....આમ મોટું થેપલું વણી લેવું...નોનસ્ટિક પેન ઉપર બને બાજુ તેલ મૂકી સેકી લેવું...

  3. 3

    આમ બધા પરોઠા તૈયાર કરી લેવા અને ગરમ ગરમ પરોઠા દહીં સાથે સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes