ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 2 ચમચીઘી
  3. 10-12 નંગકાજુ
  4. 10-12 નંગપીસ્તા
  5. 10-12 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી લઇ સમારેલું ખજૂર નાખી નરમ થાય ત્યાં સુધી થવા દો.
    ત્યારબાદ કાજુ બદામ પીસ્તા ના ટુકડા નાખી હલાવી દો.

  2. 2

    એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ પાથરી દો. તૈયાર છે ખજૂર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes