ખીચું (Khichu Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ ચોખા નો લોટ
  2. ૨ કપપાણી
  3. ૧ ચમચીજીરૂ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચીતેલ
  6. જરૂર મુજબ મેથીનો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા પાણી ને ગરમ કરવા મૂકો.પાણી ઉકળે એટલે તેમાં જીરૂ અને મીઠું ઉમેરો અને ચોખા નો લોટ ઉમેરો

  2. 2

    વેલણ ની મદદ થી એક સરખું હલાવ્યા કરો અને ગરમા ગરમા સર્વ કરો.

  3. 3

    ઉપર થી તેલ અને મેથી નો મસાલો ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes