રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ મા લોટ લો તેમાં હીંગ મીઠું ઘી તીખા ની ભૂકી લીલું લસણ સમારેલું નાખી પાણી નાખી લોટ મસળવો પછી રોટલો થાબડી તાવડી પર નાખી બને તરફ ચડી જાય એટલે તેને પ્લેટમાં લઈ લો તેમાં ઘી લગાવી લો.
- 2
તૈયાર છે સ્વાદિષ્ટ લસણીયો રોટલો.શિયાળામા લીલું લસણ સરસ આવે રોટલો ભાવે તેથી લસણીયો રોટલો શિયાળામાં ખાવા ની ખૂબ મજા આવે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
-
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
#BRલીલોતરી અને ગુજરાત નો નાતો વર્ષો પુરાણો છે.શિયાળો એટલે લીલાં શાકભાજી ખાઈ ને તાજા-માજા થવાની ઋતુ. તો ચાલો જોઇએ એવીજ એક રેસિપી જેના થી 3 મન તરોતાજા થઈ જાય. Bina Samir Telivala -
મલ્ટીગ્રેન લીલા લસણ ના થેપલા (Multigrain Garlic Thepla Recipe In Gujarati)
#GA4#Week20 Aarti Vithlani -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#week7#breakfast શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે. Darshna Mavadiya -
-
-
લીલા લસણ વાળો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#WEEK16#Jowarહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા.....આશા છે મજામાં હશો!!!!આજે હું અહીંયા વિન્ટર સ્પેશિયલ લીલા લસણથી ભરપૂર મસાલા વાળા રોટલા ની રેસિપી લઈને આવું છું. જે અમારા ઘરમાં શિયાળામાં બનતા હોય છે. ખૂબ જ ઓછી સામગ્રીઓ વડે ફટાફટ તૈયાર થઇ જતી વાનગી છે. તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમાગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Dhruti Ankur Naik -
-
-
-
-
બાજરા નો વઘારેલો રોટલો (Bajra no vagharelo Rotlo Recipe in Gujarati)
#goldenapron3#week25 Vibha Upadhyay -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11363927
ટિપ્પણીઓ