પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીમગની મોગર દાળ
  2. ૧ નાની વાટકીચોખા
  3. 1 વાટકીબ્લાન્ચ કરેલી પાલકની પૂરી
  4. ૧ વાટકીટામેટાં અને ડુંગળીની પેસ્ટ
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ નાની ચમચીકિચન કિંગ મસાલો
  8. ૧ નાની ચમચીહળદર
  9. 1/2 ચમચી હિંગ
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. જરૂર મુજબ પાણી
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અને ચોખા મિક્ષ કરી લો સારી રીતે ધોઈ 1/2કલાક પલાળી રાખો

  2. 2

    એક ઝૂડી પાલકને ધોઈને બલનચ કરી તેની પ્યુરી બનાવી લો.

  3. 3

    એક કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે લસણ અને આદુ મરચાની પેસ્ટ સાંતળો ત્યારબાદ ડુંગળી ટામેટાની પેસ્ટ નાખી 2 થી 3 મિનિટ સાંતળો ત્યારબાદ પાલકની પ્યુરી ઉમેરી બધા મસાલા નાખી પલાળેલા દાલ ચોખા ને પણ ઉમેરી તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દાળ ચોખા ડૂબે તેટલું પાણી નાખી ૩ થી ૪ સીટી વગાડી લો.

  4. 4

    કુકર ઠંડુ પડે એટલે ગરમાગરમ ખીચડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes