રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચોખા અને મગની દાળ મિક્સ કરી બે-ત્રણ વખત પાણીથી ધોઈ લો. અને પંદર-વીસ મિનીટ સુધી પલાળી રાખો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરી પછી તેમાં લાલ મરચું, તમાલપત્ર, જીરુ તેમજ હીંગ ઉમેરો ત્યાર પછી તેમાં ડુંગળી ઉમેરી બે ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 3
તે પછી તેમાં આદુ, મરચાં અને લસણ ઉમેરો પછી તેમાં પાલકની પ્યુરી ઉમેરો હવે તેમાં હળદર, મરચું, મીઠું,ધાણાજીરું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે પછી તેમાં પલાળેલી ખીચડી ઉમેરી અને બરાબર મિક્ષ કરી લો અને જરૂર મુજબ પાણી ઉમેરો પછી કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લો.ખીચડી થઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે પાલક ખીચડી
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
#CB10Week10#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
ગાર્લિક તડકા પાલક ખીચડી (Galic Tadka Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#WK1#winterspecialreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819557
ટિપ્પણીઓ (7)