ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
#CookpadTurns6
Birthday chellenge
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#CookpadTurns6
Birthday chellenge
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર કોબી દૂધી વટાણા રીંગણ કુકરમાં બે સીટી વગાડી લેવી ડુંગળીલસણ અને ટામેટાને ઝીણા ઝીણા કાપી લેવા, બાફેલા શાકભાજીને મેસર થી મેશ કરી લેવા
- 2
એક પેનમાં તેલ અને બટર મૂકી તેમાં ડુંગળી ટામેટા અને લસણ સાંતળી લેવું ત્યાર પછી તેમાં કાશ્મીરી મરચું લાલ મરચું મીઠું હળદર ભાજીપાવનો મસાલો નાખી બરાબર સાતળી લઈ મેશ કરેલું શાકભાજી નાખી બરાબર મિક્સ કરી લેવું તેલ છૂટે ત્યાં સુધી થવાદઈ ડીશમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો
- 3
- 4
ભાજીપાવના પાઉં ને વચ્ચેથી કટ કરી બટરમાં શેકી લઈ ભાજી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
-
પાઉં ભાજી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_મુંબઈલાઝાનિયા અને મુંબઈ ની પાઉંભાજી બધા ની જાણીતી છે. એ બંને ને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. આજે મેં ફયુઝન થીમ મા લાઝાનિયા અને પાઉંભાજી મિક્સ કરી પાઉંભાજી લાઝાનિયા બનાવ્યું છે. અહીં મેં પાઉં ની જગ્યા એ બ્રેડ લીધી છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
-
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
-
ભાજી પાઉં ફોનડયું
#પાર્ટીફોનડયું એ મૂળ સ્વિઝેર્લેન્ડ ની વાનગી છે જે હવે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ છે. ફોનડયું એ ચીઝ અને ચોકલેટ ના સોસ સાથે વિવિધ બ્રેડ, ચિપ્સ, ફળો સાથે પીરસાતી વાનગી છે. અહીં મેં fusion fondue બનાવ્યું છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680469
ટિપ્પણીઓ