સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 5-6સ્ટ્રોબેરી
  2. 1 ગ્લાસઠંડુ દૂધ
  3. 2 tbspખાંડ
  4. 2 સ્કૂપસ્ટ્રોબેરી આઈસ્ક્રિમ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સ્ટ્રોબેરી ને મિક્સર જાર મા થોડું દૂધ લઇ એકદમ સરસ પીસી લો.

  2. 2

    સરસ ક્રશ થઇ જાય ત્યારે બીજું બધું દૂધ લઇ તે, ખાંડ તથા આઈસ્ક્રિમ નાખી ફરી ચર્ન કરો.

  3. 3

    હવે સર્વિન્ગ ગ્લાસ મા લઇ તેના પર ફરી આઈસ્ક્રિમ નાખી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes