વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. તેમાં ૧ ટી.સ્પૂન ખાંડ નાખી દો. પાણી ઉકળે એટલે તેમાં વટાણા બાફી લેવા. બાફેલા વટાણાને એક ચારણીમાં કાઢી લેવા.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ, ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ, લીલા લસણ નો વઘાર કરી ટોમેટો પ્યુરી એડ કરો, મિક્સ કરો. ધીમા ગેસે પ્યુરી ને હલાવતા રહો. તેલ છૂટું પડે એટલે તેમાં તમામ મસાલા, આદુ મરચાની પેસ્ટ એડ કરી અને મિક્સ કરો. 1/2 કપ ગરમ પાણી એડ કરો. અને હવે તેમાં બાફેલા વટાણા નાખી મિક્સ કરો. બે થી ત્રણ મિનિટ ગેસ ઉપર મૂકો ઉકળવા દેવું. ત્યારબાદ ગેસ ઓફ કરી અને લીલા ધાણા નાંખી મિક્સ કરી લેવું. લીલા વટાણાનુ લીલુછમ શાક તૈયાર !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
-
-
દુધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadદુધી અને ટામેટા નું શાક મસાલેદાર અને ખાટું મીઠું બનાવીએ ત્યારે પરોઠા રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
-
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001664
ટિપ્પણીઓ (6)