કેરી બનાના સ્મુધી (Mango Banana Smoothie Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

Smoothie ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બધા ફ્રુટ ના combination લઈ શકાય.

કેરી બનાના સ્મુધી (Mango Banana Smoothie Recipe In Gujarati)

Smoothie ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બધા ફ્રુટ ના combination લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1કેરી
  2. 1બનાના
  3. 1 કપદૂધ
  4. 1 ટી સ્પૂનખાંડ
  5. 2 ચમચીદહીં
  6. કાજુ
  7. ૫ બદામ
  8. 1 ચમચીકાજુ બદામ ની કતરણ ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    મિક્સર જારમાં કેરી ના ટુકડા, બનાના 🍌 ના ટુકડા ૫ કાજુ ૫ બદામ એક ટી સ્પૂન ખાંડ એક કપ દૂધ ઠંડું લેવું, બે ચમચી દહીં. ૨/૩ cube ice બધું નાખી ને મિક્સરમાં ક્રશ કરી લેવું.

  2. 2

    Serving glass મા લઈ ને ઉપર કાજુ બદામ ની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરવી.તો તૈયાર છે ઠંડા ઠંડા cool cool
    Banana 🍌 and Mango smoothie 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes