મેથી બાજરી ના ફૂલવડા (Methi Bajri Fulvada Recipe In Gujarati)

#Winterspecial
સૌ કોઈના મોંમાં આવી જશે પાણી, જ્યારે નાસ્તાના ટેબલ પર મુકશો 'મેથી બાજરીના ફુલવડા'.તો આવો જાણી લઈએ સ્વાસ્થ્યવર્ધક અને એકદમ ગુણકારી એવા મેથીના અને બાજરાના લોટના ઉપયોગથી બનતા ફૂલવડાની રેસીપી.
મેથી બાજરી ના ફૂલવડા (Methi Bajri Fulvada Recipe In Gujarati)
#Winterspecial
સૌ કોઈના મોંમાં આવી જશે પાણી, જ્યારે નાસ્તાના ટેબલ પર મુકશો 'મેથી બાજરીના ફુલવડા'.તો આવો જાણી લઈએ સ્વાસ્થ્યવર્ધક અને એકદમ ગુણકારી એવા મેથીના અને બાજરાના લોટના ઉપયોગથી બનતા ફૂલવડાની રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ને ઝીણી સમારી ધોઈ અને નિતારી લો ત્યારબાદ બાજરાના લોટમાં મેથી લીલું લસણ અને જણાવેલા બધા જ મસાલા કરી ફૂલવડા પાડવાનું ખીરું તૈયાર કરો.
- 2
હવે એક કઢાઈ માં મધ્યમ તાપે તેલ ગરમ મૂકી ખીરામાં બે ચમચી ગરમ તેલ અને ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો અને અને હળવા ગોલ્ડન કલર ના ફૂલવડા પાડી લો.
- 3
તો તૈયાર છે શિયાળામાં ચા કોફી સાથે સર્વ કરવા માટે ગરમાગરમ મેથી બાજરી ના ફુલવડા..જેને આપ ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
#MW3મેથીના ગોટા જનરલી આપણે ચણાના લોટમાંથી બનાવતા હોઈએ છીએ. અમારે ત્યાં બાજરા ના લોટ ના ફૂલવડી નો શિયાળામાં ઘણો રિવાજ વડીલો રાત્રે જમવામાં બાજરા ના લોટ ની ફૂલવડી ખાતા હોય છે આજે મેં આ બાજરાની ફૂલવડી ને મેથી સાથે ઉપયોગ કરી અને એના ગોટા બનાવ્યા છે. Hetal Chirag Buch -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#cookpad mid Week challange#MW3#methi na gota#cookpadindia#cookpadgujrati ભજીયા😋😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,ભજીયા ઘણી બધી જાતના બને છે, આજે મેથીના ભજીયા બનાવ્યા છે, અને રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
મેથી બાજરી ના ઢેબરાં (Methi Bajri Dhebra Recipe In Gujarati)
મેથી શિયાળા માં ખાવી હેલ્થ માટે સારી અને જોડે બાજરી ગરમ એટલ શિયાળા માં ખાવાથી હિતાવહ છે Raksha Khatri -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
-
-
-
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
મેથી બાજરીની વડી (Methi Bajri Vadi Recipe In Gujarati)
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં બનતાં જ હશે. બાજરી ગરમ છે અને મેથીની ભાજી પચવામાં હલકી ઉપરાંત જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી સૂકાઈ જાય એટલે અજમો, તલ, દહીં, હીંગ, ગોળ વગેરે ઉમેરીને બનતી આ ગુણ વધર્ક વડી તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે. Chhatbarshweta -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
-
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
મેથી ના ચાનકા (Methi Chanka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીના ચાનકા Ketki Dave -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6ઢેબરા બહુજ રીતે બને છે બાજરીના, મેથીના, દૂધી ના, કોથમીર ના, મકાઈ ના ઘઉં ના લોટના વગેરે Bina Talati -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
મેથી ના લચ્છા પરાઠા (Methi Lachha Paratha Recipe In Gujarati)
#WLD#MBR4મારા ફઈને ઘેર બરોડામાં બનાવેલા બધાંને મનપસંદ Jigna buch
More Recipes
ટિપ્પણીઓ (9)