કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadGujarati
#કોબીજ - બટાકા નું શાક
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadGujarati
#કોબીજ - બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨૫૦ ગ્રામ કોબીજ લો,તેનાં ઉપર ના જાડાં પાન કાઢી સમારી લો.
- 2
૨૫૦ ગ્રામ બટાકા ને ધોઈ,છોલી ને સમારી લો,૩ નંગ લીલાં મરચાં ને ધોઈ,સમારી લો,આદુ ને ખમણી લો.
- 3
એક કઢાઈ માં ૪ ચમચી તેલ ધીમી આંચ પર રાખી ને ગરમ કરો,પછી તેમાં ૧ ચમચી રાઈ,૧\૪ ચમચી મેથી દાણા ઉમેરો ને તતડે એટલે ૧\૪ ચમચી હીંગ અને ૧\૪ ચમચી હળદર,ખમણેલું આદુ, સમારેલા કોબીજ,બટાકા અને મરચાં ઉમેરી ને સરસ ભેળવી લો, પછી ૧\૨ કપ પાણી ઉમેરી ને હલાવી લો ને ઢાંકણ ઢાંકી ને મધ્યમ આંચ પર રાખી ને ચડવા દો.
- 4
પછી તેમાં ૧ ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ-મીઠું ઉમેરી ને સરસ ભેળવી લો ને ઢાંકણ ઢાંકી ૭ મિનિટ માટે થવા દો.
- 5
પછી તેમાં ૧ નંગ મધ્યમ કદ નું ટમેટું કાપી ને ઉમેરો ને સરસ હલાવો ને ખુલ્લા ઢાંકણે પાણી બળે ત્યાં સુધી ચડવા દો.
- 6
લ્યો તૈયાર છે કોબીજ - બટાકા નું શાક...
- 7
પીરસી શકાય છે.
Similar Recipes
-
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
#CB7 #Week7 કોબીજ નું શાક કોબીજ વટાણા બટાકા નું લસણ વાળુ શાક. આ શાક ખૂબ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. સીઝન માં મળતી લીલા પાનવાળી કોબીજ નો સ્વાદ ખૂબ સારો હોય છે. તો ચલો બનાવીએ કોબીજ નું શાક. Dipika Bhalla -
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#AM3#શાકઅત્યારે ઉનાળામાં ત્રણ ચાર જાતના શાક મળતા હોય છે અને એ પણ એટલા સારા આવતા નથી પરંતુ રોજ શું બનાવવું એવો સવાલ થાય છે તો મેં આજે કોબીજ-બટાટાનું શાક બનાવ્યું છે Jayshree Doshi -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
-
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
-
મારવાડી સ્ટાઈલ વટાણા મોગરી નું શાક જૈન (Marwadi Style Vatana Mogri Shak Jain Recipe In Gujarati)
#CookpadGujarati#CookpadIndia#mogarirecipe#Peasrecipe#Radishpodsrecipe#મોગરી - વટાણા નું શાક રેસીપી આજે સરસ લીલી મોગરી સાથે વટાણા ઉમેરી ને જૈન શાક મારવાડી સ્ટાઈલ માં બનાવ્યું....સરસ બન્યું...બધાં ને પસંદ આવ્યું. Krishna Dholakia -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
છાલવાળા બટાકા નું શાક (Chhal Vala Bataka Shak Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગી#છાલવાળા બટાકા નું શાક #વિસરાતી વાનગી Ekta Vyas -
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#CTઅમારા ગામમાં કોઈપણ પ્રસગે વાડી માં મેના માં ગોપાલ ભાઈ રસોઈયા ની દાળ અને બટાકા નું શાક ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હવે આપણે રેસીપી જોઈયે. jignasha JaiminBhai Shah -
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
બટાકા મોગરી નું શાક (Bataka Mogri Shak Recipe In Gujarati)
##CookpadIndia#CookpadGujarati#bateta - mogari nu Shak Krishna Dholakia -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7કોબીજનું શાક Ketki Dave -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (6)