કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)

કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાટલુ પાક બનાવવાં માટે ની બધી જ સામગ્રી ભેગી કરી લો.
- 2
કઢાઈ માં ૩ ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને ગરમ કરો ને પછી થોડો થોડો ગુંદર ને ઉમેરી ને સરસ તળી લો અને ઠંડા થાય એટલે ખાંડી લો.
- 3
પછી એ જ કઢાઈ માં થી ઘી કાઢી લઈ ને તેમાં કાજુ- બદામ ને ચારોળી ને વારાફરતી શેકી લો અને ઠંડા થાય એટલે કાજુ બદામ ને અધકચરા ખાંડી લો.
- 4
પછી ટોપરા ની છીણ ને ગેસ ની ધીમી આંચ પર રાખી ને શેકી લો પછી તેમાં ખસખસ ઉમેરી ને સરસ શેકી લો
- 5
હવે,એજ કઢાઈ માં ઘી ગરમ કરી ઘઉં નો લોટ ઉમેરી ને સરસ શેકો,જરૂર પડે થોડું થોડું ઘી ઉમેરતાં જવું ને લોટ આછો બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો.
- 6
- 7
પછી શેકેલા લોટ માં શેકી ને અધકચરા ખાંડેલો કાજુ બદામ ભૂકો,ચારોળી,કાટલુ પાઉડર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 8
પછી તેમાં શેકેલું સૂકાં નારિયેળ નું છીણ,ખસખસ અને સૂંઠ પાઉડર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 9
પછી તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ને લોટ ને સરસ હલાવો ને સાંતળો(દૂધ ઉમેરવા થી કાટલુ પાક નરમ બને છે.)
- 10
ગેસ ની આંચ બંધ કરી ને તેમાં થોડીક સાકર ઉમેરી ને મિક્સ કરી લો પછી તેમાં છીણેલ ગોળ ઉમેરી ને સરસ હલાવી લો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે ચોકી માં મિશ્રણ ને ઠાલવી ને સરસ ફેલાવી દો.
- 11
- 12
મિશ્રણ ને સરસ ફેલાવી ને વાટકી ના પાછળના ભાગે થોડું ઘી લગાવી ને મિશ્રણને લીસુ કરી લો,પછી મિશ્રણ ઉપર તળેલ ગુંદર, કાજુના ટુકડા, બદામ ના ટૂકડા,ચારોળી, ખસખસ, ટોપરા નું છીણ ને ભભરાવીને સારી રીતે દબાવી લો.
- 13
- 14
તૈયાર કરેલ મિશ્રણ ના છરી વડે મનપસંદ આકાર ના કટકા કરી લો...'કાટલા પાક' તૈયાર.
- 15
તૈયાર કરેલ કાટલા પાક ને સરસ ઠંડો કરી ને એરટાઈટ બરણી માં ભરી ને રાખો,એક મહીના સુધી સાચવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#કાટલુ વિન્ટર મા બનતી પોષ્ટિક વાનગી છે,સ્વાસ્થ વર્ધક છે Saroj Shah -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar -
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
શીંગદાણા તલ અને ટોપરા નો પોચો પાક (Shingdana Til Topra Soft Paak Recipe In Gujarati)
#MS Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (2)