ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)

લંચ બોક્સ રેસિપી
#LB : ડુંગળી બટાકા નું શાક
લગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે.
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી
#LB : ડુંગળી બટાકા નું શાક
લગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી બટાકા ટામેટાં ને ધોઈ અને સમારી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ હળદર નાખી દેવી
- 3
હવે તેમાં સમારેલા ડુંગળી અને બટાકા નાખી દેવા તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી દેવું અને ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવું. પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખવા અને મિક્સ કરી લેવું ૨/૩ મીનીટ સુધી થવા દેવું.
- 4
પછી તેમાં ૧/૨ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ને શાક ચડવા દેવું. સરસ રીતે ચડી જાય એટલે તેમાં છેલ્લે કોથમીર નાખી ને મિક્સ કરી લેવું.
- 5
તો તૈયાર છે
ડુંગળી બટાકા નું શાક
લંચ બોક્સ માં ભરી આપવું.
આજે લંચ બોક્સ રેસિપી માં મેં ડુંગળી બટાકા ના શાક બનાવ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી ભરપુર મળે છે ..એટલે તેનો ભરપૂર સ્વાદ માણી લેવાનું મન થાય.લીલી ડુંગળી ને સલ્ફર નો સ્રોત કહેવાય છે .શરીર માં ઉત્પન્ન થતાં કેન્સર ના સેલ ને તે ખતમ કરે છે.તે બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને નિયંત્રિત રાખે છે .મે લીલી ડુંગળી સાથે બટાકા નું કોમ્બિનેશન લીધું છે.. Nidhi Vyas -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
થેપલા શાક (Thepla Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : થેપલા શાકનાના મોટા કોઈ પણ ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો વધારે સારું. તો આજે મેં મલ્ટી ગ્રેઈન મેથી ના થેપલા અને બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ