રાજમા (Rajma Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
રાજમા ચાવલ
Aao Zoommmmmme Gayeeee
Milke RAJMA CHAWAL Khayeee....
Chunle ... Mast Mast Dishes. ......
Khushiyo ke Phul Khilaye.....

રાજમા (Rajma Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
રાજમા ચાવલ
Aao Zoommmmmme Gayeeee
Milke RAJMA CHAWAL Khayeee....
Chunle ... Mast Mast Dishes. ......
Khushiyo ke Phul Khilaye.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીરાજમા
  2. ૧/૪ ટી સ્પૂન ખાવા નો સોડા
  3. ખડા મસાલા :-
  4. ૨ મોટી ઇલાઇચિ
  5. ૪ લવીંગ
  6. તજ નો ટૂકડો
  7. ૧/૨ ટી સ્પૂન મરી
  8. ૧ ટી સ્પૂન જીરું
  9. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  10. ૧/૨ ચમચીહીંગ
  11. ડુંગળી ની પેસ્ટ
  12. ટામેટા ની પ્યુરી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  15. ૧/૨ ટી સ્પૂન હળદર
  16. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  17. ૧ ટી સ્પૂનછોલે મસાલા
  18. ૧ ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર અને સંચળ
  19. ૧ ટી સ્પૂનખજુર આંબોળિયા ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાં ને ૬ કલાક સુધી પલાળી.... સારી રીતે સાફ કરી પ્રેશર કુકર મા મીઠું અને ખાવા નો સોડા નાખી ૩ સીટી મધ્યમ આંચ પર અને પછી ધીમી આંચ પર ૨ સીટી બોલાવી દો....

  2. 2

    ૧ નોનસ્ટીક કઢાઈ મા ઘી ગરમ થયે એમાં ખડા મસાલા ધીમી આંચ પર ૨ મિનિટ શેકો....હવે હીંગ નાખો...આદુ & લસણ ની પેસ્ટ ૨ મિનિટ સાંતળો... એકદમ બ્રાઉન થવા દો...હવે ડુંગળી ની પેસ્ટ નાંખો... સાથે મીઠું નાખો...... ૫ થી ૭ મિનિટ સાંતળો... કાંદા ઘી છોડે... એટલે બધા મસાલા નાંખી ને સાંતળો.... બધું જ એકદમ બ્રાઉન થવા દો... આ ખુબ જ અગત્યનું છે.. બધું એકદમ સુકું થઇ જવું જોઈએ...

  3. 3

    હવે એમાં ટામેટા ની પ્યુરી નાંખો અને ઢાંકણ ઢાંકી ને થવા દો... ૭ મિનિટ પછી ટામેટા ઘી છોડવા માંડશે... હવે એમાં રાજમાં નાંખો... ૨ ગ્લાસ પાણી નાંખી ધીમી આંચ પર ૧૫ મિનિટ થવા દો... વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવતા રહો.... હવે ખજુર આંબોળિયા ની ચટણી નાંખો... ગ્રેવી ઘટ્ટ થાય એટલે એમાં કોથમીર નાંખી ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes