ગોળ વાળો મીઠો ભાત (Jaggery Sweet Rice Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાતને ધોઈને પલાળવા પછી 1/2 કલાક પછી એક વાસણમા બે ચમચી ઘી મુકી તેમા કાજુ બદામ કિસમિસ ને ટોપરૂ સેકી લેવા પછી કાઢી લેવા પછી ભાત નાખી ઘી મા સાતરવા પછી ગોળ નુ પાણી ગરમ કરી તેમા નાખવુ ને જરૂર પડે તો બીજુપાણી નાખવુ પછી પાણી બળી જાય એટલે ગોળ વાળો મીઠો ભાત તૈયાર
- 2
Similar Recipes
-
-
-
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
-
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
મીઠો ભાત (Mithobhat Recipe In Gujarati)
#વિસરાતી વાનગી#india2020આપ સૌ જાણો જ છો આજ ના ફાસ્ટ ફૂડ ના જમાનામાં ભૂતકાળમાં બનતી અનેક સારી વાનગીઓ વિશરાય ગઈ છે. આ બધી વાનગીઓ ની યાદી તૈયાર કરવા બેસીએ તો ઘણીજ લાંબી યાદી તૈયાર થાય પણ આજના દિવસે આ વિશરાઈ ગયેલ વાનગી માથી એક વાનગી આપણે તૈયાર કરીએ.જે ઘરમાં વડીલો છે ત્યાં આજે પણ વિશરાય ગયેલી વાનગી બનતી જ હોય છે તો ચાલો માણીએ મીઠો ભાત એક વિશરાતી વાનગી. Hemali Rindani -
-
-
-
ગોળ વાળો ગાજર નો હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
#XS ક્રિસમસ અને ન્યુ યર સ્પેશિયલ#MBR9#Week 9#VRગાજર નો હલવો તો મોટે ભાગે બધા ખાંડ નાંખી ને બનાવતા હોય છે પણ મેં ઓર્ગેનિક ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે અને ડાયાબિટીસ વાળી વ્યકતિ પણ ખાઈ શકે છે અને બાળકો માટે પણ હેલ્થી છે. Arpita Shah -
-
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
ભાત ના રોલ (Rice Roll Recipe In Gujarati)
#ff3#તિથિ ની આઈટમ.# તવીમાં ભાતના રોલ.જૈન લોકો ને તિથિના દિવસે એટલે કે ઓછામાં ઓછું બે આઠમ બે ચૌદસ અને એક સુદ પાંચમ આ પાંચ દિવસ લીલોતરી ખાતા નથી એટલે કે કોઈપણ જાતના શાક અથવા ફ્રુટ ખવાતા નથી. અને એમાં પણ ચોમાસું હોવાથી બ્રેડ બટર ચીઝ બેકરી આઇટમ તથા ડ્રાયફ્રુટ ખવાતું નથી.મેં આજે ભાત નારોલ બનાવ્યા છે.જે આપણે રોટલી કરીએ તે લોઢી અથવા તવીમાં બનાવ્યા છે. જે ફ્રાય પણ નથી કર્યા અને સ્ટીમ પણ નથી. આ રોલ બે ચમચી તેલમાં શેકયા છે.આ રોલ ઓછી વસ્તુમાંથી ફટાફટ બની છે. ટેસ્ટ માં લાજવાબ છે. Jyoti Shah -
-
-
-
-
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap#COOKSNAP THEME OF THE Week#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705746
ટિપ્પણીઓ