રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડા ને બે ત્રણ પાણીથી ધોઈ લો
- 2
હવે એક કૂકરમાં ખીચડો હોય તેનાથી બે થી ત્રણ ગણું પાણી નાખી ઉકળવા દો
- 3
પાણી ઉકળે એટલે તેમાં ચપટી મીઠું નાખી ખીચડો તેમાં મિક્સ કરી કુકર બંધ કરી ૬ થી ૭ સીટી થવા દો
- 4
ખીચડો બફાઈ જાય એટલે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ કિસમિસ ને તળી લો
- 5
કાજુ બદામ ને એક ડિશમાં કાઢી લો હવે તે ઘી મા મરી તજ લવિંગ અને તમાલપત્ર અને વઘાર કરી તેમાં ખીચડો નાખી અને ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી લો
- 6
હવે સર્વિંગ બાઉલમાં ખીચડો કાઢી ઉપરથી કાજુ-બદામ અને કિસમિસ નાખી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય ફ્રુટસ ગળ્યો ખીચડો જૈન (Dry Fruits Sweet Khichdo Jain Recipe In Gujarati)
#US#SWEET#KHICHDO#WHEAT#TRADITIONAL#FESTIVAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
-
રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)
#MS#Uttarayan#Sweet_khichado#wheat#dryfruits#prasad#CookpadIndia#COOKPADGUJRATI ઘઉં એ દુનિયાના મોટાભાગના દેશમાં ઉપયોગમાં લેવાતું ધાન્ય છે. તેનો સમાવેશ એક મુખ્ય ધાન્ય તરીકે કરી શકાય છે. મોહેં-જો-દડો અવશેષોમાં પણ કાર્બનિક ઘઉં મળેલ છે જેથી એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલાં પણ ઘઉં નું અસ્તિત્વ હતું. મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે ઘણા મંદિરો માં પારંપરિક રીતે ઘઉં નો ખીચડો બનાવી પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. આ માટે છડેલા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમે મનપસંદ બીજાં સૂકા મેવા ઉમેરી શકો છો. આમ તો તેમાં ગળપણ માં ખાંડ ઉમેરવામાં આવે છે, પરંતુ જો ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. દેશી ઘી સાથે બનાવવા તે ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
-
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiગળ્યો ખીચડોYe UTTARAYAN Ka Jadu Hai MitvaaaaSWEETE KHICHADO Khana Hai MitvaSwad Me Jiske Kho Gaye... Diwane se Ho Gaye.....Nazar Wo Harsu Hai Mitva.... Ketki Dave -
-
-
-
-
સાત ધાન ખીચડો(saat dhan khichdo recipe in Gujarati)
#MS ખીચડો એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે અને ખાસ કરીને સંક્રાત નાં દિવસે બનાવવા માં આવે છે.આ એક ખૂબ જ આરોગ્ય પ્રદ વાનગી છે અને એક પૌષ્ટિક ગુજરાતી વાનગી છે.અગાઉ થી તૈયાર કરી લો તો ખીચડો જલ્દી બની જાય છે. Bina Mithani -
-
-
-
ગ્રીન ગાર્લિક ખીચડો (Green Garlic Khichdo Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જઆ ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Falguni Shah -
ગળ્યો અને તીખો ખીચડો (Sweet and Spicy Khichdo Recipe In Gujarati)
# cookpadgujarati#cookpadindiaગુજરાતીનો પહેચાન એવો ખીચડો જે ધનુર્માસ માં લગભગ દરેક ગુજરાતીનાં ઘરે બનતા જ હોય છે કોઈ સાત ધાન નો બનાવતા તો કોઈ ત્રણ ધાન નો. અમારે ત્યાં મારી મમ્મી વર્ષોથી ત્રણ ધાનનો ખીચડો બનાવે છે જે મને ખુબ જ પ્રિય છે મને સાત ધાન કરતાં ત્રણ નો ખીચડો વધારે ભાવે છે તો અત્યારે પ્રસ્તુત છે ત્રણ ધાનનો ખીચડો SHah NIpa -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો (Makar Sankranti Special Khichdo Recipe In Gujarati)
ખીચડો તે મકરસંક્રાંતિ ના દિવસે જ બનવામાં આવે છે.ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે તે આરોગ્ય પ્રદ વાનગી છે.એક પૌષ્ટિક વાનગી પણ છે.આગળથી તૈયારીકરી લઈએ તો જલ્દી બની જાય છે.અને ઠંડો ખીચડો અને તેલ પણ ખાવાની ખૂબ મજા આવે. Pooja kotecha -
-
સાત ધાન ખીચડો (Saat Dhan Khichdo Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ ખીચડો મકરસંક્રાંતિ માં ખાસ બનાવવામાં આવતી વાનગી. મકરસંક્રાંત સ્પેશિયલ સાત ધાન ખીચડો ગુજરાત ની પ્રખ્યાત વાનગી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી. સાત પ્રકાર ના ધાન, લીલું કઠોળ, કંદમૂળ, ડ્રાયફ્રુટ બધું મિક્સ કરીને આ વાનગી બનાવવામાં આવે છે. Dipika Bhalla -
કાઠિયાવાડી સ્વીટ ખીચડો (Kathiyawadi Sweet Khichdo Recipe In Gujarati)
#MS#Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati)
ખીચડી ગુજરાતીઓની ઓળખાણ છે ખીચડા ની વાત આવે તો દરેક ગુજરાતીના મોંમાં પાણી આવે છે તેમાં અલગ-અલગ પ્રકારના અનાજ અને લીલા દાણા ભરપૂર ડ્રાયફ્રુટ અને સૂકા તેજાના મસાલા નો ઉપયોગ કરવા માં આવે છેઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છુ આ રીતે તમે એકવાર ખીચડો બનાવશો તો દર વર્ષે બનાવતા થઈ જશો Rachana Shah -
ખીચડો(Khichdo Recipe in Gujarati)
ઉતરાયણ વખતે એ ખીચડો બને છે. એ ખુબ હેલ્થી છે અને પૌષ્ટિક પણ છે અને સ્વાદ માં ખુબ જ સરસ છે. Arpita Shah -
-
ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે. Kinjal Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15844811
ટિપ્પણીઓ