રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા વટાણાને ૫-૬ કલાક ગરમ પાણી માં પલાળી ૫ whistle મારી પ્રેશર કુક કરી લો
- 2
- 3
પેન માં બટર તેલ લઇ વઘારની સામગ્રી વઘારવી ત્યારબાદ તેમાં ડુંગળી ના કટકા નાખી સાંતળવા પછી આદુ મરચા લસણ ની પેસ્ટ અને ટામેટા ના કટકા નાખી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું.
- 4
- 5
તેલ છૂટું પડે એવું લાગે ત્યારે બાફેલા વટાણા એડ કરવા અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળવું.
- 6
ત્યારબાદ બધા મસાલા એડ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળતું રહેવું.
- 7
હવે લાગે કે રગડા જેવું થીક થઈ ગયું છે એટલે ગેસ પર થી ઉતારી ઘણા એડ કરી મિક્સ કરી લેવું.
- 8
પ્લેટ માં એસેમ્બલ કરવું..
પ્લેટ માં પહેલા રગડો લેવો એના ઉપર પેટીસ મૂકવી,સેવ અને ડુંગળી ભભરાવવી,જરૂર મુજબ અને ટેસ્ટ પ્રમાણે ખજૂર આંબલી ની અને ગ્રીન ચટણી એડ કરવી.
તો તૈયાર છે યમ્મી અને મજેદાર રગડા પેટીસ..
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda with Pattice recipe in Gujarati)
સાંજ નું સ્નેક્સ કે ડિનર કઈ પણ કહી sako.#જૂન#સ્નેક્સ#માઇઇબુક#વિક્મીલ૧#વીક1#વિક્મીલ1 Naiya A -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#trend3દોસ્તો રાગડા પેટિસ નામે સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય એવી તીખી મીઠી લાગતી હોય છે. તો ચાલો તેની રેસિપી નિહાળી એ. Rekha Rathod -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
સોજી અને વેજીટેબલ અપ્પમ (Sooji Vegetable Appam Recipe In Gujarati)
નાસ્તા અને ડિનર નું બેસ્ટ ઓપ્શન. Sangita Vyas -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3#week3#post2સાંજ નું ડિનર રગડા પેટીસ Sunita Ved -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15853820
ટિપ્પણીઓ (5)