કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બારીક સમારેલી પાલકની ભાજી અને કોથમીર લઈ તેમાં લીલુ લસણ આદુ મરચાની પેસ્ટ ખાંડ લીંબુનો રસ મીઠું અજમો બધું નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને થોડું પાણી ઉમેરી પતલુ ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી નાની સાઈઝ ના ભજીયા પાડી લો અને મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન અને ક્રિસ્પી. રંગના થાય ત્યાં સુધી તળી લો તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ કુંભણીયા ભજીયા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challeng#Week3#WK3#MS Smitaben R dave -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
પાલક ના કુંભણીયા ભજીયા (Palak Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindiaકુંભણીયા ભજીયા બનાવવા એ આંગળા ની કરામત છે ,એમાં મીઠું સિવાય કોઈપણ મસાલા કે સોડા નો ઉપયોગ નથી થતો ,તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,એકદમ બારીક ભજીયા હોવાને લીધે મેથી નો સ્વાદ કડવો આવે છે તેથી મે પાલક નો ઉપયોગ કર્યો છે. Keshma Raichura -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#Week6શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે . Keshma Raichura -
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
-
-
-
-
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15881192
ટિપ્પણીઓ (9)