આંબળા કેન્ડી

Reena parikh
Reena parikh @cook_27795725

વિટામિન સી થી ભરપૂર અને બધાને ભાવે તેવી candy 🍬

આંબળા કેન્ડી

વિટામિન સી થી ભરપૂર અને બધાને ભાવે તેવી candy 🍬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩~૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ આંબળા
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૧\૨ ચમચી મરી પાઉડર
  4. ૧ ચમચીસૂંઠ પાઉડર
  5. ૧ ચમચીગંઠોડા પાઉડર
  6. ૨ ચમચીઆમચૂર પાઉડર
  7. ૧\૨ ચમચી સંચર
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧૦૦ ગ્રામ બૂરું ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    આંબળા ને પાણી વગર બાફી લો.

  2. 2

    ઠંડુ પડે એટલે ઠળિયા કાઢી મિક્સચર મા પીસી લો. ગોળ નાખી ને.

  3. 3

    કડાઈ માં કાઢી ગેસ પર ગરમ મૂકો. બધો મસાલો નાખી બરાબર હલાવો.

  4. 4

    પાણી બધું બળી જાય અને માવો કડાઈ છોડી દે ત્યાં સુધી હલાવો.

  5. 5

    ઠંડુ પડે એટલે ગોળી વાળી દળેલી ખાંડ મા રગદોળો. એક બરણી માં ભરી લો. આખું વર્ષ રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

ટિપ્પણીઓ

Similar Recipes