હળદર વાળા આમળા(Turmeric pickled Aamla recipe in gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ આમળા
  2. ૧ ચમચીમીઠું
  3. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને પાણી થી સાફ કરી તેમાં કાપા કરી લો.

  2. 2

    બાદમાં બરણીમાં કાપા વાળા આમળા,પાણી નાખી હળદર અને મીઠું નાખીને હલાવી ૨ દીવસ રાખી મુકો.

  3. 3

    પછીના દીવસે આમળા માં હળદર મીઠું ચડી ગયા હશે ને આમળા પણ ખાવા જેવા કુણા થઈ જાય છે. આ આમળા ૭-૮ દીવસ સારા રહે છે અને શરીર માટે પણ સારાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes