ખીર (Kheer Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 લિટરદૂધ
  2. 1 કપચોખા
  3. 3/4 કપખાંડ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. 3-4 ચમચીકાજૂ-બદામની કતરણ
  6. રોઝ પેટલ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા ને પાણી વડે સાફ કરી 1 કલાક પલાળી દો.

  2. 2

    હવે એક તપેલામાં દૂધ નાખી ઉકળવા દો. પછી ચોખા નાખી દો.ધીમી આંચ પર હલાવતા રહેવું.

  3. 3

    ચોખા ચળી જાય એટલે ખાંડ અને ઇલાયચી નાખી મિક્સ કરી લો અને 5 મિનિટ થવા દો.

  4. 4

    તૈયાર છે ખીર. રોઝ પેટલ્સ અને કાજૂ-બદામ ની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes