અડદીયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#MS

અડદીયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 500 ગ્રામઅડદનો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામદળેલી ખાંડ
  4. 2 ચમચીદૂધ
  5. 50 ગ્રામગુંદ
  6. 2 ચમચીગંઠોળા પાઉડર
  7. 2 ચમચીસૂંઠ પાઉડર
  8. 1/2 ચમચીજાયફળ પાઉડર
  9. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  10. 1/2 ચમચીજાંવત્રી પાઉડર
  11. કાજૂ-બદામની કતરણ
  12. રોઝ પેટલ્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક લોયામાં ઘી નાખી ગરમ કરો. પછી અડદનો લોટ નાખી ધીમી આંચે 20 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  2. 2

    હવે 2-3 ચમચી દૂધ નાખી સરખું મિક્સ કરી લો. પછી ગુંદ અને બધા મસાલા નાખી મિક્સ કરી લો અને ગેસની આંચ બંધ કરી દો. થોડું ઠંડું થવા દો.

  3. 3

    હવે દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. એક થાળીમાં ઘી લગાવી ગ્રીસ કરી લો અને બધું મિશ્રણ તેમાં નાખી દો. ઉપર થી કાજૂ-બદામની કતરણ નાખી દો.

  4. 4

    થોડી વાર પછી ચપ્પૂ વડે તેના કાપા પાડી લો અને એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes