ઓટ્સ નાં ઢોકળા

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

#જૈન
હેલ્થ માટે ખૂબ સારું અને સ્વાદિષ્ટ

ઓટ્સ નાં ઢોકળા

#જૈન
હેલ્થ માટે ખૂબ સારું અને સ્વાદિષ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 4 કપઓટ્સ
  2. 3 કપઢોકળા નો લોટ
  3. 1 કપદહીં
  4. 1 ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 ચમચીઇનો
  7. 1 ચમચીલાલ મરચું
  8. કોથમીર
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીતલ
  11. 2લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ ને મિક્સર મા ક્રશ કરી લેવું. ત્યારબાદ ઢોકળા નો લોટ અને ઓટ્સ નો ભૂકો મિક્સ કરી તેમાં દહી અને મીઠું નાખી મિક્સ કરી લેવું. 5-7 કલાક આથો આવવા દેવો.

  2. 2

    આથો આવી જાય ત્યારબાદ તેમાં ઇનો અને હળદર નાખી મિક્સ કરી લેવું. અને થાળી મા કાઢી લેવુ. ઉપર લાલ મરચું અને કોથમીર ભભરાવી વરાળે બાફી લેવું.

  3. 3

    બફાઈ જાય ત્યારબાદ વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ, તલ અને લીલાં મરચાં નાખી વઘાર રેડી દેવો. ઢોકળા તૈયાર. ગરમ ગરમ પીરસવું

  4. 4

    લાલ મરચા ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes