પાલક સૂપ (Spinach soup recipe in Gujarati)

#WK3
#week3
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં પાલકની ભાજી ખુબ જ સરસ આવે છે પાલકની ભાજીમાંથી બનતો તેનો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. આ સૂપ ખુબ જ સહેલાઇથી અને ઓછા સમયમાં બની જાય છે.
પાલક સૂપ (Spinach soup recipe in Gujarati)
#WK3
#week3
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં પાલકની ભાજી ખુબ જ સરસ આવે છે પાલકની ભાજીમાંથી બનતો તેનો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. આ સૂપ ખુબ જ સહેલાઇથી અને ઓછા સમયમાં બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઉકળતા પાણીમાં પાલકના પાન નાખી તેને બે મિનિટ માટે ઉકળવા દેવાના છે. ત્યારબાદ આ પાનને ઠંડા પાણીમાં નાખી ઠંડુ પડવા દેવાનું છે.
- 2
હવે આ પાલકને મિક્સર ની જારમાં લઈ તેમાં ફુદીનાના પાન અને આદુનો ટુકડો ઉમેરી તેને ક્રશ કરી તેની પ્યુરી બનાવવાની છે.
- 3
એક કડાઈમાં બટર ગરમ મૂકી તેમાં ઘઉંનો લોટ ઉમેરી તેને શેકવાનો છે ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરવાનું છે.
- 4
ત્યારબાદ તેમાં મીઠું, તમાલપત્ર, મરીનો પાઉડર અને ખાંડ ઉમેરી થોડું થીક થાય ત્યાં સુધી ઉકાળવાનું છે.
- 5
હવે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે કુક થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 6
આ સુપ ને સર્વિંગ બાઉલમાં લઈ તેને ફ્રેશ ક્રીમ અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી સર્વ કરી શકાય.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકનો સુપ (Spinach soup recipe in Gujarati)
#GA4#week16#spinachsoup#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં પાલકની ભાજી ખુબ જ સરસ આવે છે પાલકની ભાજીમાંથી બનતો તેનો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. આ સૂપ ખુબ જ સહેલાઇથી અને ઓછા સમયમાં બની જાય છે. Asmita Rupani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
-
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે. શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. Nasim Panjwani -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
-
પાલક સુપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલક સુપને આયર્ન સુપ પણ કહે છે કેમ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે લોહીની ઉણપને દુર કરે છે Ankita Tank Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
પાલક માંથી ખૂબ જ સ્વાદિષ્ટ સૂપ.. નાના બાળકો આમ પાલક ન ખાતા હોય પણ આ જરૂર પસંદ કરશે.. Vidhi -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
પાલક બ્રોકોલી કોર્ન સૂપ (Palak Broccoli Corn Soup Recipe In Gujarati)
#WK3#week3આ સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે વીન્ટર સીઝન પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 મેંદા કે કીમ ના ઉપયોગ વીના પણ એટલો જ ટેસ્ટી જેટલો હેલ્ધી એવો આ સૂપ ખૂબજલદી બની જાય છે. Rinku Patel -
-
કોર્ન પાલક સૂપ (Corn spinach soup recipe in Gujarati)
આ સૂપ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને પાલક માં ખૂબજ મિનરલ હોવાથી healthy સૂપ છે. Reena parikh -
પાલક ક્રીમી સૂપ (Spinach Creamy Soup Recipe In Gujarati)
#BR#MBR3#Week3 શિયાળામાં સવારના પહોરમાં આવો પાલકની ભાજી નો ક્રીમથી ભરપૂર ગરમાગરમ સૂપ પીવા મળે તો નાસ્તાની પણ જરૂર ન પડે... પાલકમાં રહેલ ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ સભર ક્રીમ એનર્જી અને સ્ફૂર્તિ આપે છે અને સ્વાદ તો બેમિસાલ....👍😋 Sudha Banjara Vasani -
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (71)