કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલીલી કોથમીર (સમારેલી)
  2. ૧/૨ કપલીલું લસણ (સમારેલું)
  3. ૧/૨ ચમચીઆદુ (સમારેલું)
  4. ૧/૨ કપભાવનગરી લીલા મરચા (સમારેલા)
  5. ૧/૨ કપચણા નો લોટ
  6. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં લીલી કોથમીર, લસણ, આદુ, મરચા, ચણા નો લોટ, લીંબુ અને મીઠું મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં પૂરતું પાણી ઉમેરીને થોડું કઠણ ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં છુટા છુટા ઝીણે ઝીણા ભજીયા પાડો.

  4. 4

    ભજીયા તળાય જાય એટલે તેલ માંથી કાઢી લો.
    ભજીયા ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes