કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો મેથી ની ભાજી
  2. 1 વાટકો પાલક ની ભાજી
  3. 1 વાટકો કોથમીર
  4. 1 વાટકો લીલું લસણ
  5. 4,5મરચા
  6. 2લીંબુ
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. 1 ચમચીઆદું મરચા
  9. 2 બાઉલ ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી,પાલક ની ભાજી,કોથમીર,લસણ બધુ ઝીણું સુધારી લેવું મરચા પણ ઝીણા સુધારી લેવા

  2. 2

    પછી બધી ભાજી મા દોઢ લીંબુ નો રસ નાખવો અને મીઠું નાખવું અને આદું, મરચા નાખવા અને બધુ મિક્સ કરી દેવું

  3. 3

    એમા જ ચણા નો લોટ નાખવો પાણી જરાય નાં નાખવું એમા જ લોટ મિક્સ કરી દેવો

  4. 4

    પછી ગેસ પર તેલ મુકી દેવું અને ભજી ઉતારવા ની હોય તયારે લોટ મા 1 ચમચી પાણી નાખી ને લોટ સહેજ ઢીલો કરવો અને હાથ મા લોટ લઈ અંગુઠા વડે ભજી પાડવી

  5. 5

    ભજી ને પ્લેટ મા લઇ ને ડુંગળી, લીંબુ સાથે સર્વ કરવી ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes