ઈદડા (Idada Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા ઈદડા નુ બેસન લઈ તેમાં મીઠું અને ઈનો ઉમેરી થોડું પાણી મિક્સ કરી બરાબર હલાવીને ઢોકળાની થાળીમાં તેલ લગાવી અને તેની થાળી માં પાથરી દેવું અને 5 મિનીટ ચડવા દેવું ચઢી જાય એટલે ઠર્યા પછી કટિંગ કરી તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ અને લીલા મરચા થી તેનો વઘાર કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
-
-
ઈદડા (Idada recipe in Gujarati)
#RC2#white#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણમાં ઇદડા એ અગત્યનું સ્થાન ધરાવે છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ જોડે ઇદડા અચૂક બધાના ઘરે બનતા જ હોય છે મારા ઘરમાં આ કોમ્બિનેશન બધાનો ખુબ જ ફેવરિટ છે. Shweta Shah -
-
-
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#ઈદડા#ચોખા - અડદ દાળ રેસીપી ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ Krishna Dholakia -
ઈદડા (Idada Recipe In Gujarati)
સુરત ની ફેમસ વાનગી ગુજરાતીઓની વારંવાર ખવાતી, અને ડાયટ લોકો માટે પણ સ્ટીમ વાનગી લાઈટ ડિનરમાં ખવાય છે#GA4#Week5 Rajni Sanghavi -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4 Amee Shaherawala -
-
ઈદડા(idada recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ ગુજરાતી વાનગી છે. જે protein & carbohydrate થી ભરપૂર છે. Vaishali Gohil -
-
-
સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.#LO#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15868421
ટિપ્પણીઓ (4)