મસાલા સોયાબીન (Masala Soyabean Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
મસાલા સોયાબીન (Masala Soyabean Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સોયાબીનને રાત્રે ઠંડા પાણીમાં પલાળી દો સવારે પ્રેશર કૂકરમાં ત્રણ ચાર ગ્લાસ પાણી અને થોડું મીઠું ઉમેરીને તેમાં આઠ-દસ સીટી મારી બાફી લો ત્યાર પછી ચાયણી માં નીતારી અને તેમાં લીંબુ મીઠું લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો તૈયાર છે ટેસ્ટી એન્ડ હેલ્થ સોયાબીન સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોયાબીન સબ્જી (Soyabean sabji Recipe In Gujarati)
#goldenapron3#week12#beanસોયાબીન પોષ્ટિક હોય છે જે હેલ્થ માટે બહુજ સારા હોય છે મારા ઘર માં હમેશા બનતા હોય છે એમનેમ પલાળેલા પણ સરસ લાગે છે Archana Ruparel -
સોયાબીન ઈન મસાલા ગ્રેવી (Soyabean In Masala Gravy Recipe In Gujarati)
એક Healthy મીલ..ડ્રાય પણ બનાવી શકાય અને ગ્રેવી માં પણ..સોયાબીન ના ઘણા ફાયદા છે..ગમે તે ફોર્મ માં બનાવો એ ફાયદાકારક જ છે.. Sangita Vyas -
-
સોયાબીન પાઉંભાજી (Soyabean Pavbhaji Recipe In Gujarati)
#Famસોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. ફણગાવેલા સોયાબીન અને તેનો રસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. પાઉંભાજી દરેક બાળકોને લગભગ ભાવતી જ બોય છે. મેં સોયાબીન માંથી પાઉંભાજી બનાવી છે.જે એકદર સ્વાદીષ્ટ પણ છે.મમ્મી ભી ખુશટમી ભી ખુશ 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
સોયાબીન ની સબ્જી (soyabean ni sabji recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ11#goldenapron3#week21#વિક્મીલ1 Marthak Jolly -
-
-
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
-
સ્પાઇસી ચીઝી🌶સોયાબીન સબ્જી (Spicy Cheesy Soyabean Sabji Recipe In Gujarati)
#GA4#Week17#chesse Priyanka Chirayu Oza -
-
-
-
સોયાબીન ભાખરી પિઝા (soyabean bhakhri pizza recipe in gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ1 Rashmi Adhvaryu -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
-
પોટલી સોયાબીન બિરયાની (Potli Soyabean Biryani recipe in Gujarati)
પોટલી બિરયાની એ એક નવી રેસીપી છે. આ બિરયાની મા સોયા વડી નાખી ને બનાવી છે એટલે હેલ્થી બને છે. આ બિરયાની શિયાળામાં ગરમાગરમ અને દહીં સાથે પીરસવામાં આવે છે.#GA4 #Week16 Shruti Tripathi -
-
અથાણા મસાલો (Athana Masala Recipe In Gujarati)
આ મસાલો આપણે બનાવેલો હોય તો અથાણા ફટાફટ બની જશેતમે સ્ટોર કરી ને રાખી સકો છો#EB#week4 chef Nidhi Bole -
સોયાબીન અને સફેદ વાલ નું ગ્રેવી (Soyabean White Val In Gravy Recipe In Gujarati)
સફેદ વાલ અને સોયાબીન બને માં ખુબજ પ્રોટીન છે તો જે લોકો નોનવેજ નથી ખાતા એમને સોયાબીન જરુર થી ખાવા જોઈએ. આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગ્રેવી માં બનવાથી વાલ નો ટેસ્ટ પણ નથી આવતો તો એક વાર જરુર થી બનાવો સોયાબીન અને વાલ નું શાક .જો આપ આ સબ્જી બનાવો તો કૉમેન્ટ જરુર કરજો Nisha Upadhyay -
-
સોયાબીન ઈન કોકોનટ ગ્રેવી (Soyabean In Coconut Gravy Recipe In Gujarati)
બહુ જ હેલ્થી ડિશ છે.. ખાઈ શકાય છે..ટેસ્ટ માં માઇલ્ડ હોય છે જેથી બાળકોને પણ ભાવશે. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883006
ટિપ્પણીઓ (6)