મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકા મા તેલ ગરમ થાય એટલે જીરુ નાખી તતડે એટલે તેમા કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાતળવા ત્યારબાદ તેમા ટામેટાં ચઢે ત્યાં સુધી સાતળી બધા મસાલા ઉમેરી મિક્સ કરી બે મિનિટ સાતળવુ.
- 2
પછી તેમા કેપ્સીકમ ઉમેરી હલાવી બે મિનિટ સાતળી બટર અને કોથમીર નાખી મિક્સ કરવુ. પાઉલને મસાલો રેડી છે.
- 3
હવે તાવીમાં પાઉલને બટર લગાડી શેકવા, પાઉની એક બાજુ, મસાલો મુકી બીજી પાઉંની બાજુ ઉપર મુકી દહીં તેના પર પણ થોડો મસાલો મૂકી, કોથમીર ભભરાવી સર્વ કરવુ.
- 4
મસાલા પાઉં ખાવામાં બહુજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB #yummy #mouthwatering સાંજની નાની નાની ભુખ માટે મસાલા પાઉએ એક ઉત્તમ વાનગી છે.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડી જાય છે .મસાલા પાઉં જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે તે સ્વાદમાં ખુબ જ સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. Nasim Panjwani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
-
-
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
-
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી માં બટેટાને બાફી ને મેસ કરીને લઈ શકાય Kirtida Buch -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
-
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15208170
ટિપ્પણીઓ (3)