સોયાબીન નું શાક ને જુવારનો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ડુંગળી બટાકા કાપી લેવા પછી કુકરમાં તેલ મુકી રાઈ નાખી લીમડાના પાન મરચાં નાખીને બટાકા ડુંગળી નાખીઅંદર બધા મસાલા નાખી ઢાંકી ૩સીટી વાગવા દો
- 2
સોયાબીન ને પલાડી લેવા ૧૦મીનીટ માટે પછી શાક ચડી જાય એટલે તેમાં સોયા બીન પાણી નીતારી ને નાખી થોડું ચઢવા દો ઉપરથી ગરમ મસાલો ને કોથમીર નાખવી
- 3
જુવાર નો લોટ લઈ તેમાં મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો પછી લુઓ કરીને વણી લેવા તૈયાર છે શાક ને જુવારનો રોટલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
-
-
-
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya -
-
-
-
-
-
-
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
સોયા મટર મસાલા કરી (SOYA MUTTER MASALA curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૮#સુપરશેફ1 પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
-
-
-
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079293
ટિપ્પણીઓ