હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#cookpad India
#cookpad Gujarati
#હોમ મેડ સૂંઠ
આજે ને ફસ્ટ ટાઇમ ધરે સૂંઠ બનાવી છે પણ બહુ જ સરસ બની અમારે ઘેર સૂંઠ નો વપરાશ બહું એટલે થયું કે લાવ આ વખતે બનાવો લઉં તો આજે શેર કરું છું

મને સૂંઠ ની લાડુડી બહું ભાવે ને આમેય winter ની સીઝન છે તો or majja aave🤗😋😋🖕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોઆદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આદું ને સરસ પલાળી ને ચોખ્ખા પાણીથી ધોઈ લો પછી સારા કોટન કાપડ થી લુછી ને તેના લાંબા લાંબા કટકા કરી લો

  2. 2

    સરસ કોટન ના બધાં આદું ના કટકા કરી ૪ થી ૫ દીવસ તાપ માં સુકાવા મૂકી દો

  3. 3

    સરસ સુકાઈ જાય પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી લો ને ઝીણી ચાયની થી ચાળી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લો તો તૈયાર છે મસ્ત તીખી તીખી સૂંઠ પાઉડર........👍🤗🤗😉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes