કાટલું ગુંદરવાળું(Katlu recipe in Gujarati)

Meenaben
Meenaben @cook_25767735
Junagarh

કાટલું ગુંદરવાળું(Katlu recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીગુંદર
  2. કપઘી
  3. 1 પ્યાલોગોળ
  4. નાની વાટકીસુવાદાણા
  5. 1 ચમચીસુઠ પાઉડર
  6. ૧ ચમચોટોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુંદર નો પાઉડર કરવો.

  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ સુવાદાણા નો પાઉડર ટોપરાનું ખમણ સુઠ પાઉડર ઘી બધું મિક્સ કરી

  3. 3

    કાટલું તૈયાર કમર દુખતું હોય તેના માટે આટલું ખૂબ જ ગુણકારી છે શિયાળામાં ખાવાથી. અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben
Meenaben @cook_25767735
પર
Junagarh

ટિપ્પણીઓ

Similar Recipes