ગુંદ ની રાબ(Gund ni raab recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 2 ચમચીગુંદ
  2. 2 મોટી ચમચીઘઉંનો કરકરો લોટ
  3. 2 ચમચીગોળ
  4. 1 -1/2 ચમચીઘી
  5. 1 ચમચીસુવાદાણા
  6. 2 ચમચીટોપરા નું જાડું ખમણ
  7. 2 ચમચીબદામની કતરણ
  8. 2 ચમચીપિસ્તાની કતરણ
  9. 1 ચમચીસૂંઠ પાઉડર
  10. 1 ચમચીઇલાયચી પાઉડર
  11. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ને ગરમ કરી તેમાં ઘઉં નોલોટ નાખી શેકી લો.બ્રાઉન કલર નો થાય ત્યા સુધી શેકવાનું

  2. 2

    એક બાજુ ગોળનું પાણી મુકવાનું. પછી આ પાણી તેમાં ઉમેરવાનું પછી બરાબર હલાવી લો એકરસ થઈ જાય પછી તેમાં બઘું નાખીને સારી રીતે હલાવો રાબ તૈયાર કરો.

  3. 3

    તૈયાર છે રાબ ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes