લીલી મેથી અને બેસન ની ઢોક્ળી (Lili Methi Besan Dhokli Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
લીલી મેથી અને બેસન ની ઢોક્ળી (Lili Methi Besan Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન અને રવો મીક્સ કરો પછી તેમાં મીઠું અને હીંગ નાખી ઢોક્ળી નું બેટર તૈયાર કરો અને રેસ્ટ આપો. મેથી અને ધાણા ભાજી સમારી ને ધોઇ લો. આદુ મરચાં ની પેસ્ટ કરો. ઢોકળી ના બેટર માં ખાંડ, લાલ મરચું, હળદર, ધાણા જીરું,લીલું લસણ, આદુ મરચાં ની પેસ્ટ, મેથી અને ધાણા ભાજી મિક્સ કરો.
- 2
હવે ઢોક્ળી માં ખાવા નો સોડા અને લીંબુ નો રસ નાંખી ખૂબ હલાવી ને બાફવા મૂકો.20 મિનિટ માં બફાઈ જશે. હવે વઘારિયાં માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ, તલ અને લીમડા ના પાન નાંખી વઘાર ને ઢોક્ળી ઉપર પાથરો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લીલી મેથી અને બેસન ની ઢોક્ળી ને પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી અને બેસન ના ઢોકળાં
#WesttoBest ગેસ્ટ આવ્યા હોય ને ભજિયા બનાવતાં થોડું ખીરું વધે. મેં વધેલું ખીરું તેમાં ભજિયા ની વધેલી સામગ્રી નાંખી ઢોકળાં બનાવ્યા તો ખૂબજ ટેસ્ટી બન્યા. Bhavnaben Adhiya -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
મેથી મુઠીયા ઉંધીયુ સ્પેશિયલ (Methi Muthia Undhiyu Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી સલાડ (Methi Salad Recipe In Gujarati)
#BR#greenbhajirecipe#methisaladrecipe#healthysaladrecipe#મેથીનાપાનનોસલાડરેસીપી Krishna Dholakia -
-
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
-
બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો. Richa Shahpatel -
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
#MBR9#Week9આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે hetal shah -
-
-
સ્ટીમ મેથી મૂઠિયાં (Steam Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મુઠીયા રૂટિંગ માં આપડા ઘરે બનતા હોય છે.. જેમાં અલગ વેરીશન થી બનાવતા હોય છે.. જેમ કે દૂધી, કોબી, મેથી, ભાત, મેં આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે હવે વિન્ટર સ્ટાર્ટ થતા ગ્રીન ભાજી માં સારા એવા ટેસ્ટઃ માં બને છે જોડે હેલ્થી પણ છે ગ્રીન ભાજી ને ચણા ઘવ ના લોટ ના કોમ્બિનેશન થી વધુ ટેસ્ટી બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
-
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16660754
ટિપ્પણીઓ (6)