કાવો (Kava Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨લોકો
  1. ૨ ગ્લાસપાણી
  2. ૧ ચમચીકોફી બીન્સ &(કૉફી પાઉડર)
  3. ૧/૨ કપફુદીનાના પાન
  4. ૧ ચમચીતુલસીના પાન
  5. ૧ ચમચીઆદુના ટુકડા
  6. ૧/૨મરી પાઉડર
  7. ૧/૨સિંધાલું મીઠું
  8. ૩ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં પાણી લઈ તેમાં ફુદીનાના પાન, તુલસીનાં પાન અને તૈયાર કરેલા બધો મસાલો એડ કરી દસથી પંદર મિનિટ માટે ઉકાળી લો.

  2. 2

    કાવો તૈયાર થઇ ગયા બાદ એક કાચના ગ્લાસમાં બે ચમચી લીંબુનો રસ નાખી કાવો તૈયાર કરી લો. આ રીતે તૈયાર થયેલો કાવો શરીરમાં ઇમ્યુનિટી નું કામ કરે છે અને સર્દીમાં પણ ઘણી રાહત આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes